સેમસંગનો કન્ઝ્યુમર લોયલ્ટી પ્રોગ્રામ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પાછો ફ્યો છે, પ્રત્યેક ખરીદી પર રોમાંચક ઓફર્સ મેળવો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી મોટી અને અત્યંત વિશ્વસનીય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ એવી સેમસંગ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ‘સેમસંગ હોમ’ (Samsung Home) પોતાનો વિશિષ્ટ કન્ઝ્યુમર લોયલ્ટી પ્રોગ્રામ ફરી લાવી છે. આ પ્રોગ્રામની રચના સેમસંગ લોયલીસ્ટ તરફેના પોષણક્ષમતાના લાભો અને સેમસંગની પ્રોડક્ટ્સ માટેની તેમની પસંદગીને સમર્થન આપવાના પ્રોત્સાહન આપી શકાય તે માટે કરવામાં આવી છે.

“સેમસંગ હોમ પ્રોગ્રામ સમગ્ર દેશમાં સેમસંગ બ્રાન્ડ લોયાલિસ્ટને ઓળખે છે અને તેમને બ્રાન્ડ પર વિશ્વાસ કરવા અને સેમસંગ પ્રોડક્ટ્સ પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ પ્રોગ્રામ ગ્રાહકો માટે તેમના રહેવાની જગ્યાને તેમના સ્વાદ અનુસાર નવીનીકરણ કરવાની અને પ્રીમિયમ ટેક્નોલોજી સાથે અપગ્રેડ કરવાની તક છે. આ પ્રોગ્રામ ઉત્પાદનોની વિશાળ શ્રેણી પર લાગુ થાય છે અને તેના દ્વારા, અમે અમારા ગ્રાહકોની વધી રહેલી જરૂરિયાતો અને માંગણીઓ પર ભાર મુકવામાં વિશ્વાસ ધરાવીએ છીએ,” એમ સેમસંગ ઇન્ડિયાના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બિઝનેસના સિનીયર વાઇસ પ્રેસિડન્ટ મોહનદીપ સિંઘએ જણાવ્યું હતું.

‘સેમસંગ હોમ’ પ્રોગ્રામમાં જે ઉપભોક્તાઓ માઇક્રોવેવ્સ સિવાય કોઇ પણ સેમસંગ ગેલેક્સી કે કન્ઝ્યુમર ડ્યોરેબલ પ્રોડક્ટ ખરીદે તેની પર સેમસંગની બીજી પ્રોડક્ટની ખરીદી કરતી વખતે 30 સપ્ટેમ્બર 2022 સુધી રૂ. 2500 સુધીની 5% સુધીની છૂટ મેળવી શકે છે.બીજી અને ત્યાર બાદની ખરીદીની આ ઓફર સેમસંગ ટેલિવીઝન્સ, એર ક્ન્ડીશનર્સ, રેફ્રીજરેટર્સ, વોશિંગ મશીન અને ડીશવોશર્સ પર મેળવી શકાય છે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.