સેમસંગ દ્વારા સૌથી કિફાયતી M-સિરીઝ સ્માર્ટફોન લોન્ચ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી M04ના લોન્ચની ઘોષણા કરવામાં આવી છે. લોકપ્રિય ગેલેક્સી M સિરીઝમાં આ નવો ઉમેરો યુવા Gen Z ગ્રાહકોની જરૂરતોને પહોંચી વળવા માટે અભૂતપૂર્વ સ્ટાઈલ અને બેજોડ અનુભવનું વચન આપે છે. સુપર-ફાસ્ટ પરફોર્મન્સ માટે RAM પ્લસ સાથે 8GB RAM સુધી સાથે ગેલેક્સી M04 જાહેર,

“ગેલેક્સી M04 અમારી સૌથી કિફાયતી M સિરીઝ સ્માર્ટફોન છે, જે મલ્ટીટાસ્કિંગમાં ઉત્તમ પરફોર્મન્સ- પ્રેરિત અને તેમને આ દિશામાં આગળ રાખતા ડિવાઈસ ચાહતા યુવા ગ્રાહકો માટે તૈયાર કરાયો છે. તે સેગમેન્ટમાં અવ્વલ RAM પ્લસ ફીચર સાથે 8GB RAM સુધી, વ્યાપક 128GB સ્ટોરેજ, જે 1TB સુધી વિસ્તારી શકાય અને દીર્ઘ ટકાઉ 5000mAh બેટરી સાથે આવે છે. ગેલેક્સી M04 પર ચાર વર્ષની સિક્યુરિટી અપડેટ્સ અને બે વાર OS અપગ્રેડ્સ મળશે, જે ગ્રાહકોની મનની શીંતિ આપે છે,” એમ સેમસંગ ઈન્ડિયાના મોબાઈલ બિઝનેસના ડાયરેક્ટર રાહુલ પાહવાએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.