સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી એમ33 5જી લોન્ચ કરાયુ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

એપ્રિલ, 2022:ભારતની અત્યંત વિશ્વસનીય સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગ દ્વારા ગેલેક્સી એમ 33 5Gને લોન્ચ કર્યુ હોવાની ઘોષણા કરવામાં આવી છે, જે એક ઓલ-રાઉન્ડર ડિવાઇસ છે જે જેનMZના પેશન પોઇન્ટને ટેકો આપે છે એટલુ જ નહી 5nm ઓક્ટા કેર પ્રોસેસરની સજ્જતા સાથે મહત્તમ પર્ફોમન્સ આપે છે, આમ ગેલેક્સી એમ33 5જી સ્પોર્ટ્સ મોટી બેટરી 6000mAhys’jrDvs 120Hz+FHD+ ડીસ્પ્લેસમૃદ્ધ આકર્ષક અનુભવ પૂરો પાડે છે.

“સેમસંગની વિચારધારાને વળગી રહેતા અમે નવા ગેલેક્સીM33 5G સાથે અમે નવીનતાની સરહદોને આગળ ધપાવીએ છીએ, જે એક આકર્ષક ડિવાઇસ છે જે આપણા યુવાન MZ ગ્રાહકોના અમર્યાદ જુસ્સાને વધુ બળ આપે છે. અમારા ગ્રાહકોને જે કંઇ કરવું હોય તેમના માટે ગેલેક્સી M33 5G ‘અપ ફોર ઇટ ઓલ’ છે. આ ફોન સેગમેન્ટના શ્રેષ્ઠ ફીચર્સ સાથે આવે છે જેમ કે 5nm એક્સીનોસ પ્રોસેસર અને જંગી 6000mAh બેટરી. વધુમાં આકર્ષક નવીનતો પણ લાવે છે જેમ કે વોઇસ ફોકસ, પાવર કૂલ ટેકનોલોજી અને ઓબજેક્ટ ઇરેઝર જે યુવાનોને તેમના અનુસરણમાં અમર્યાદા પૂરી પાડશે,” એમ સેમસંગ ઇન્ડિયાના પ્રોડક્ટ માર્કેટિંગના સિનીયર ડિરેક્ટર અને વજડા આદિત્ય બબ્બારએ જણાવ્યું હતુ.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.