રિવીલ યોર રેસિંગ એટિટ્યુડ ફર્સ્ટ-એવર BMW G 310 RR ભારતમાં લોન્ચ કરાઈ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

BMWમોટરેડ ઈન્ડિયાદ્વારા ભારતમાં આજે ફર્સ્ટ- એવર BMWય્ ૩૧૦ ઇઇ લોન્ચ કરવામાં આવી. ઉચ્ચ સફળ BMW ૩૧૦ મોડેલ સિરીઝની ત્રીજી અને નવીનતમ સભ્યનું સ્વાગત કરનાર ભાર પ્રથમ દેશ છે. બાઈક આજથી આરંભ કરતાં મ્સ્ઉમોટરેડ ઈન્ડિયા ડીલરશિપ્સ ખાતે મળશે. BMW G 310 RRBMW મોટરેડ અને કો-ઓપરેશન પાર્ટનર TVS મોટર કંપની દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. BMW G 310 RR TVS મોટર કંપની હોસર BMW G 310 R અને G 310 GS સાથે ભારતમાં સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવામાં આવી છે. શ્રી વિક્રમ પાવાહ, પ્રેસિડેન્ટ, BMWગ્રુપ ઈન્ડિયા કહે છે, “ફર્સ્ટએવર BMW G310 RR સબ- ૫૦૦ ક્લાસમાં સૌથી રમતિયાળ અને સૌથી ઈચ્છનીય સ્પોર્ટસ બાઈક છે. આ બાઈક ટર્મેક પર અમર્યાદિત રોમાંચ સાથે સ્પોર્ટસબાઈકના શોખીનોને મોહિત કરનાર અસલી રોડ રેસિંગ જીન્સને ગર્વભેર અંગીકાર કરે છે. અદભુત સુપરબાઈક ડિઝાઈન અને આધુનિક ટેકનોલોજીના સંયોજન સાથે રેસટ્રેક્સ અને શહેરી રસ્તાઓ પર પણ તમારી ઉત્તમ સાથી ઉત્તમ રાઈડિંગ મશીન છે. RRસાથે તમે પડકારવાનું ક્યારેય બંધ નહીં કરો.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.