રિયલમી એ તેના સ્માર્ટફોન પોર્ટફોલિયોને રિયલમી GT NEO3T, રિયલમી C૩૩ અને રિયલમી C૩૦જ સાથે વિસ્તાર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને, ભારતની સૌથી ઝડપથી વિકસતી સ્માર્ટફોન બ્રાન્ડ, રિયલમી એ ત્રણ સર્વોતમુખી સ્માર્ટફોન – રિયલમી GT NEO3T, રિયલમી C ૩૩ અને રિયલમી C ૩૦જ લોન્ચ કરવાની જાહેરાત કરી . નવો લોન્ચ થયેલ પાવર-પેક્ડ રિયલમી GT NEO3T, ૮૦W સુપરડાર્ટ ચાર્જ સાથે પીક પર્ફોર્મન્સ ઓફર કરશે અને ઉદ્યોગમાં સૌથી પ્રતિષ્ઠિત ચિપસેટ, ક્વાલકોમ સ્નેપડ્રેગન ૮૭૦ સાથે તેની કિંમતના સેગમેન્ટમાં સૌથી ઝડપી ચાર્જિંગ સ્માર્ટફોન પૈકી એક છે. તેના ધ્યેય પ્રત્યે સાચા રહીને, રિયલમીએ બે વધુ ઉમેરાઓ – રિયલમી ઝ્ર૩૩ અને રિયલમી ઝ્ર૩૦જ સાથે ઝ્ર શ્રેણીનો વિસ્તાર કર્યો, તે વપરાશકર્તાઓ માટે શ્રેષ્ઠ સુવિધાઓ લાવે છે જેઓ સસ્તું સ્માર્ટફોન ખરીદે છે.લોન્ચ પ્રસંગે ટિપ્પણી કરતા, રિયલમી ભારતના ઝ્રઈર્ં, રિયલમીના વાઇસ પ્રેસિડેન્ટ, અને પ્રમુખ, રિયલમી ઇન્ટરનેશનલ બિઝનેસ ગ્રુપના પ્રેસિડેન્ટ, શ્રી માધવ શેઠ એ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.