રિયલમી ૧૦ પ્રો સિરીઝનું ભારતમાં અનાવરણ કરવામાં આવ્યું છે,

ગેઝેટ્સ
ગેઝેટ્સ

જે રૂ. ૧૭,૯૯૯ થી શરૂ થતા પ્રાઇસ સેગમેન્ટમાં વપરાશકર્તાઓ માટે નંબર સિરીઝ સાથે શ્રેષ્ઠ લીપ ફોરવર્ડ સુવિધાઓ લાવે છ

નવી દિલ્હી, ડિસેમ્બર ૦૮, ૨૦૨૨ઃ ૫ય્-સક્ષમ સ્માર્ટફોન લોન્ચ કરનારી ભારતની પ્રથમ બ્રાન્ડ અને સૌથી વિશ્વસનીય ટેક બ્રાન્ડ, રિયલમી એ આજે તેના નવીનતમ યુથ ફ્લેગશિપ સ્માર્ટફોન – રિયલમી ૧૦ પ્રો ૫ય્ અને રિયલમી ૧૦ પ્રો ૫ય્ રજૂ કર્યા. રિયલમી ૧૦ પ્રો સિરીઝ ૫ય્ ને ઉત્કૃષ્ટતા સાથે તૈયાર કરવામાં આવ્યું છે, જે એક અદ્બુત ડિસ્પ્લે, ફ્લેગશિપ કેમેરા, શક્તિશાળી ૫ય્ પ્રોસેસરો જે સમાન શ્રેષ્ઠ પ્રદર્શન પ્રદાન કરે છે અને રિયલમી ેંૈં ૪.૦ લાવે છે. તેની નંબર સિરીઝમાંમાં નવીનતમ ઉમેરા સાથે, રિયલમી ફરી એકવાર વપરાશકર્તાઓને લીપ ફોરવર્ડ સર્વ-સમાવેશક અનુભવ પ્રદાન કરી રહ્યું છે જ્યારે મીડ-ટુ-હાઈ-એન્ડ સેગમેન્ટમાં તેની હાજરી પણ વધારી રહ્યું છે. લોન્ચ પર ટિપ્પણી કરતા, રિયલમી ભારતના ઝ્રઈર્ં, રિયલમીના વાઇસ પ્રેસિડેન્ટ, અને રિયલમી ઇન્ટરનેશનલ બિઝનેસ ગ્રુપના પ્રેસિડેન્ટ, શ્રી માધવ શેઠએ કહ્યું “રિયલમી નંબર સિરીઝ એ ભારતમાં તેમજ વૈશ્વિક સ્તરે અમારા વપરાશકર્તાઓમાં સૌથી વધુ પ્રિય અને અપનાવાયેલી સિરીઝ છે. લીપ ફોરવર્ડ ટેક્નોલોજીઓ દ્વારા યુવાનોને સશક્ત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને જાળવી રાખીને, અમે હંમેશા દરેક નંબર સિરીઝ પ્રોડક્ટ સાથે ઓછામાં ઓછી એક લીપ-ફોરવર્ડ સુવિધા ઓફર કરી છે, જે તેના ભાવ સેગમેન્ટમાં સંપૂર્ણ શ્રેષ્ઠ છે. રિયલમી ૧૦ પ્રો સિરીઝ ૫જી સાથે, અમારો ઉદ્દેશ્ય નંબર સિરીઝમાં વધુ બજાર-વ્યાખ્યાયિત સુવિધાઓ લાવવાનો અને વપરાશકર્તાઓ માટે વિશેષતાઓમાં ચોક્કસ સ્તરનું પ્રીમિયમ લાવવાનો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.