‘પરફેક્ટ હોટ વોટર’ માટે શિયાળાની ઠંડી સામે ક્રોમ્પ્ટનના રેપીડ જેટ પ્લસ ઇન્સ્ટન્ટ વોટર હીટર્સ સાથે શિયાળાની ઠંડી સામે રક્ષણ મેળવો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

આરોગ્ય અને સ્વચ્છતા જીવનના દરેક તબક્કામાં અગ્રિમ બની ગયા છે. શિયાળાની સિઝન આવી પહોંચતા, પાણીનું યોગ્ય તાપમાન આપતા વાટર હીટર આવશ્યક જરૂરિયાત બની ગઇ છે. આધુનિક ટેકનોલોજીઓ, વિવિધ પ્રોડક્ટ ફીચર્સ અને 75 વર્ષથી ગુણવત્તા કામગીરી સાથે ભારતની નવીનતા, ઊંચા પર્ફોમન્સ, વિશ્વસનીતા અને ગુણવત્તા ધરાવતી એવી ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ લિમીટેડે રેપીડ જેટ પ્લસ ઇન્સ્ટન્ટ વોર હીટર્સ લોન્ચ કર્યા છે – જે ચડીયાતુ હીટીંગ પર્ફોમન્સ સાથે મુશ્કેલી વિનાનું ઇન્સ્ટોલેશન, સુરક્ષા, ડિઝાઇન સાથેની રેન્જ ધરાવે છે જેથી તમારા માટે ‘પરફેક્ટ હોટ વોટર’નું સર્જન કરે છે.

આજે ગરમ પાણીની અગત્યતા વધી ગઇ છે કેમ કે હાલમાં તેનો ઉપયોગ અગાઉની તુલનામાં પુનઃશક્તિ સંચાર માટે જ નહી પરંતુ તમને એકંદરે તંદુરસ્ત રાખવા માટે થાય છે. ખાસ કરીને ભારતીય ઘરો કે જ્યાં ડોલમાથી સ્નાન કરવું તે એક દૈનિક ક્રિયા છે તેમાં ગરમ પાણી આવવું આવશ્યક છે જે એકંદરે સુખાકારી માટે જંતુઓ સામે રક્ષણ મેળવવા માટે અનેક પરિવારો દ્વારા અનેકવાર સ્નાન કરવામા આવે છે. વધુમાં આ કપરા સમયમાં ગરમ પાણી એક અમૃત બની ગયુ છે જે સ્ના કરવા ઉપરાત એકંદરે સ્વચ્છતા માટે વાસણો અને વસ્ત્રો ધોવા માટે પણ વપરાય છે. રસોડામાં અથવા ડાઇનીંગ રુમમાં વોટર હીટર્સ ઇન્સ્ટોલ કરવાના વધી રહેલા વલણ સાથે ગમે તે સમયે જે તે વ્યક્તિ ગરમ પાણી મેળવવાની સુવિધા જતી કરવા ઇચ્છતા નથી. ક્રોમ્પ્ટનના રેપીડ જેટ પ્લસ વોટર હીટર્સ તેથી તાત્કાલિક ગરમ પાણી પૂરું પાડવાનો વન સ્ટોપ ઉકેલ છે. વિસ્તરિત શેલીની અનેક રેન્જ સાથે ઉત્તમ અને પાતળી ડિઝાઇન્સ વાળા વોટર હીટર્સને કલાત્મકતાથી રચના કરવામાં આવી છે જેથી અત્યંત સ્ટાઇલીશ બાથરૂમ ડેકોરમાં અનુકૂળ થઇ જાય. વધુમાં વિશ્વસનીય સ્ત્રોતો દ્વારા ઇન્સ્ટોલેશન પણ અગત્યની જરૂરિયાત છે, ત્યારે ક્રોમ્પ્ટન તમને વધારાની સુરક્ષા માટે આઇએસઆઇ માર્ક સાથે ખરીદી બાદ અંતરાયમુક્ત ઇન્સ્ટોલેશન પૂરુ પાડે છે.

શિયાળાના ઠંડા મહિનાઓમાં સ્નાન કરવાની હવે કોઇ ચિંતા નથી કેમ કે ક્રોમ્પ્ટોનના રેપીડ જેટ પ્લસમાં ઝડપી હીટીંગ એ અગ્રિમતા છે. તે વધુમાં તમારે જ્યારે વહેલી સવારે બહાર જવાનું હોય ત્યારે સ્નાન કરવાનો ખ્યાલ માત્ર ઠંડી અપાવે છે ત્યારે અને બહારથી ઘરે આવો ત્યારે ગરમ પાણી માટેની પ્રતીક્ષામાં પણ ઘટાડો કરે છે. પ્રોડક્ટના કેટલાક વધારાના ફીચર્સ નીચે આપેલા છે.

– પાવરફુલ હીટીંગ એલિમેન્ટ 10 મિનીટમાં જ 45°C સુધી ઝડપથી પાણી ગરમ કરવા માટે અને લાંબા ગાળા સુધી ગરમી જાળવી રાખે છે
– એડવાન્સ્ડ 4 લેવલ સેફ્ટી કે જે વોટર હીટરને વધુ પડતુ ગરમ થતા રોકે છે જે અનિચ્છિત ઘટનામાં પરિણમી શકે છે અને ભાગ્યે જ તેમાં ધડાકો થાય છે આમ વોટર હીટર્સને સુરક્ષા પ્રદાન કરે છે
– રસ્ટ એન્ડ શોક પ્રૂફ બોડી
– ઊંચા દબાણને જાળવી રાખવામાં સક્ષમ એટલે કે 8 બાર પ્રેશર સુધી જે તેને હાઇ રાઇઝ બિલ્ડીંગમં પણ ટકાઉ બનાવે છે
– ઊંચી કક્ષાની સ્માર્ટ શિલ્ડ ટેક જેથી સડા સામે બચાવી શકાય તેમજ સડામુક્ત લાંબા આયુષ્ય માટે વેલ્ડલેસ ટેન્ક
– આ રેન્જ 1L અને 3Lની ક્ષમતામાં ઉપલબ્ધ છે. પ્રત્યેક ક્ષમતા અનુક્રમે 1L = 3 KW/ 4.5 KW અને 3L = 3 KW /4.5 KWના પાવર મિશ્રણમાં આવે છે

આ નવી રેન્જમાં પ્રોડક્ટ પર 2 વર્ષની વોરંટીનો સમાવેશ થાય છે જ્યારે તેની ટાંકી માટેની 5 વર્ષી વોરંટી છે. એલઇડી ઇન્ડિકેટર્સ સાથે અદ્યતન ડિઝાઇનથી પ્રેરીત, ક્રોમ્પ્ટનના સ્ટાઇલીશ અને અદ્યતન ઇન્સન્ટ વોટર હીટરમાં વિના મુલ્યે ઇન્સ્ટોલેશન અને વિનામુલ્યે પાઇપ્સનો સમાવેશ થાય છે જે તમારા ઘરના દ્વારા આગામ અને સરળતા પૂરી પાડે છે.

આ અદ્યતન શોધ અંગે બોલતા ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ લિમીટેના એપ્લાયંસ બિઝનેસના વાઇસ પ્રેસિડન્ટ શ્રી સચીન ફાર્ટીયલે જણાવ્યું હતુ કે, “આજે ગ્રાહકો જે કોઇ પ્રવૃત્તિ કરે છે તેમાં પોતાની જાતને સતત સ્વચ્છ અને તંદુરસ્ત રાખે છે પછી ચાહે તે પ્રતિકારશક્તિ વધારવાની કે ચોખ્ખા રહેવાની બાબત કેમ ન હોય. વધુમાં તેઓ એવી યોગ્ય પ્રોડક્ટ્સની પસંદગી બાબતે વધુ સભાન બન્યા છે જેથી ઊંચી કાર્યક્ષમતા અને નાણાંના મૂલ્યની ખાતરી કરી શકાય તેમજ તેની સાથે ગુપ્ત છતા અત્યંત અગત્યની ઇચ્છાની જરૂરિયાત જેના દ્વારા અંતરાયમુક્ત ઇન્સ્ટોલેશન પ્રક્રિયાનો અનુભવ કરી શકાય. વોટર હીટર્સ પ્રત્યેક ઘરમાં આવશ્યક એપ્લાયંસ છે જે દરેક ઝંખતા હોય છે તેવું ખાસ કરીને ઠંડીના દિવસોમાં ઝડપથી ગરમ પાણી પૂરુ પાડે છે. ક્રોમ્પ્ટન વોટર હીટર્સની સાનુકૂળતાને અને ગરમ પાણીના અસંખ્ય ફાયદાઓને સમજે છે જે પ્રત્યેક નિવાસીની તાતી જરૂરિયાત છે. તેથી ગ્રાહક જરૂરિયાત સાથે નવીનતાના મિશ્રણથી અમે આશા રાખીએ છીએ કે અમારા તાજેતરી રેન્જ તેમા જીવનને વધુ આરામદાયક અને થોડી પૂર્ણ બનાવશે.”

તે ભારતના દરેક બજારમાં તેમજ ઇકોમર્સ પર ઉપલબ્ધ છે. વોટર હીટર્સની કિંમત શ્રેણીમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ

પ્રોડક્ટ ક્ષમતા (લિ) વીજ વપરાશ એમઆરપી
AIWH-1LRPJPL3KW5Y 1 3KW 4650
AIWH-3LRPJPL3KW5Y 3 5100
AIWH-1LRPJPL4.5K5Y 1 4.5KW 4850
AIWH-3LRPJPL4.5K5Y 3 5400

ક્રોમ્પ્ટન વિશે:
75થી વધુ વર્ષના બ્રાન્ડ વારસા સાથે, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ પંખાની શ્રેણીમાં ભારતમાં માર્કેટ અગ્રણી છે. વર્ષોથી, કંપનીએ નવીન પ્રોડક્ટ્સના ઉત્પાદન જેવા કે વોટર હીટર્સથી એન્ટી-ડસ્ટ ફેન, એન્ટીબેક્ટેરિયલ એલઇડી બલ્બ અને વોટર હીટર જેવી અન્ય કેટેગરીની રેન્જ, એર કૂલર્સ, ફૂડ પ્રોસેસર્સ જેમ કે મિક્સર ગ્રાઇન્ડર, ઇલેક્ટ્રિક કેટલ્સ અને ગારમેન્ટ કેર, આયર્ન્સ જેવા અન્ય કેટેગરીની શ્રેણી પૂરી પાડીને માટે આધુનિક ગ્રાહકો માટે સતત પ્રયત્નો કર્યા છે. કંપીએ વધુમાં બ્રાન્ડ અને નવીનતામાં રોકાણ કર્યુ છે જે ફક્ત વધુ સારી રીતે ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરવા આધારિત હોય છે એટલું જ નહી પરંતુ ઉર્જા કાર્યક્ષમતાને આગળ ધપાવે તેવા સંશોધનમાં પણ કામ કર્યુ છે. ઉર્જા કાર્યક્ષમ પ્રોડક્ટ્સના વિકાસ તરફે સતત કામ કરવાથી કંપનીને ઉર્જા મંત્રાલયના બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (બીઇઇ), ઉર્જા મંત્રાલય દ્વારા મોસ્ટ એનર્જી એપ્લાયંસીસમાં નેશનલ એનર્જી કન્ઝ્યુમર એવોર્ડ (એનઇસીએ) મળ્યો છે – એક 9 વોટ્ટ એલિડી બલ્બ માટે એલઇડી બલ્બ કેટેગરીમાં અને બીજો તેના HS પ્લસ મોડેલવાળા પંખા કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયો છે. કંપનીએ વધુમાં WPP અને કાંટર દ્વારા પ્રસિદ્ધ કરાયેલી 2020 માટે ટોચની 75 મૂલ્યવાન ભારતીય બ્રાન્ડઝ યાદીમાં BrandZમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ગ્રાહક વ્યવસાયમાં એક વ્યવસ્થિત અને વ્યવસ્થિત વિતરણ નેટવર્ક છે જે દેશભરમાં મજબૂત ડીલર બેઝ દ્વારા સંચાલિત છે, જે તેના ગ્રાહકોને બહોળુ નેટવર્ક અને મજબૂત વેચાણ પછીની સેવા ઓફર કરે છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.