મોટોરોલાએ દુનિયાનો સૌથી પાતળો 5જી મોટોરોલા એજ 30 લોન્ચ કર્યો,

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતનું પ્રથમ સ્નેપડ્રેગન 778 જી + 5જી પ્રોસેસર, 144HZ બિલિયન કલર પોલેડ ડિસ્પ્લે સહિતના વધુ ફ્લેગશીપ ફિચર્સ ફક્ત રૂ. 25,999*ની કિંમતમાં ઉપલબ્ધ છે

  • 79mm મોટોરોલા એજ 30 વિશ્વનો સૌથી પાતળો 5G સ્માર્ટફોન ભારતના પ્રથમ સ્નેપડ્રેગન 778G+ 5G પ્રોસેસર અને 144Hz 10-બીટ અને બિલિયન કલરપોલેડ ડિસ્પ્લે સાથે આવ્યો છે
  • મોટોરોલા એજ 30 એ ભારતનો સૌથી લાઇટેસ્ટ સ્માર્ટફોન પણ છે જેનું વજન માત્ર 155gm છે, તે OIS સાથે ફ્લેગશિપ ગ્રેડ 50MP પ્રાથમિક કેમેરા અને 50 MP અલ્ટ્રા-વાઇડ મેક્રો કેમેરા સેટઅપ સાથે ઉપલબ્ધ છે
  • એજ 30 એન્ડ્રોઇડ 12 આઉટ-ઓફ-ધ-બોક્સ ધરાવે છે અને રેડી ફોર સોલ્યુશન અને મોબાઇલ માટે થિંક શિલ્ડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે
  • ધ મોટોરોલા એજ 30 રૂ. 27,99 ની શરૂઆતની કિંમતે 19મી મે બપોરે 12:00 વાગ્યાથી ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજિટલ અને લીડિંગ રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે
  • ઉપભોક્તા તેને માત્ર રૂ. 25,999 (HDFC ક્રેડિટ કાર્ડ્સ અને EMI ટ્રાન્ઝેક્શન્સ પર ફ્લેટ રૂ. 2,000 ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સહિત) થી શરૂ થતી આકર્ષક ઓફર કિંમતે ખરીદી કરી શકશે. ઉપભોક્તા HDFC ક્રેડિટ કાર્ડ્સ પર માત્ર રૂ. 4,334 થી શરૂ થતા 6 મહિના સુધી નો કોસ્ટ EMIનો પણ લાભ લઇ શકશે

ન્યુ દિલ્હી, 

આજે મોટોરોલાએ મોટોરોલા એજ 30 લોન્ચ કર્યો છે જે ફક્ત 155 gm ભારતનો જ નહીં દુનિયાનો સૌથી લાઇટેસ્ટ 5જી સ્માર્ટફોન છે, જેનું માપ ફક્ત 6.79 મિમી છે. મોટોરોલા એજ 30 ભારતનો પ્રથમ સ્માર્ટફોન પણ છે જેમાં ફ્લેગશિપ ગ્રેડ પરફોર્મન્સ માટે સ્નેપડ્રેગન 778G+ 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે ક્લાલકોમ એલીટ ગેમિંગ સપોર્ટની સાથે સ્મૂથ મલ્ટી ટાસ્કિંગ અને બેસ્ટ ઇન ક્લાસ ગેમિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે.

આ ઉપરાંત 144Hz, 10 બીટ OLED ડિસ્પ્લેમાં સર્વશ્રેષ્ઠ છે જે એક બિલિયનથી વધુ રંગોનું સમર્થન કરે છે. અવિશ્વનીય ડિસ્પ્લે HDR10 + DC ડિમિંગને પણ સપોર્ટ કરે છે અને આ ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ રીડરની સાથે પણ ઉપલબ્ધ છે. એજ 30 પર મનોરંજનના અનુભવને સ્ટીરીયો સ્પીકરની સાથે વધુનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે ડોલ્બી એટમોસની સાથે આવે છે અને સૌથી વધુ ઇમર્સિવ અને નિયર્સ લોસ કમ ઓડિયો અનુભવ માટે સ્નેપડ્રેગન સાઉંડનું સમર્થન પણ કરે છે.

ધ મોટોરોલા એજ 30 સ્ટોક એન્ડ્રોઇડ 12ના અનુભવ સાથે મોટોરોલા સિગ્નેચરની સાથે ઉપલલ્ધ છે, જેમાં 3 વર્ષ માટે એન્ડ્રોઇડ 13 અને 14 પ્લસ સિક્યુરિટી અપગ્રેટનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. આ રેડી ફોર યૂઝર્સને મોબાઇલ ગેમ રમાવાની સાથે વીડિયો કોલ કરવાની તેમજ મોટી સ્ક્રીન પર ફોન એપનો ઉપયોગ કરવાની અનુમતિ પણ આપે છે. મોટોરોલા એજ 30 મોબાઇલ થિંકશીલ્ડની સિક્યુરિટીની સાથે આવ્યો છે, જેમાં સર્વશ્રેષ્ઠ બિઝનેસ ગ્રેડ સિક્યુરિટી ઉપલબ્ધ થાય એ મુજબ ડિઝાઇન કરવામાં આવ્યો છે.

જ્યારે કેમેરાની વાત આવે છે ત્યારે એજ 30 વાસ્તવમાં ફ્લેગશિપ ગ્રેડ સેટઅપની સાથે ઉપલબ્ધ છે, જેમાં ભારતનું પ્રથમ 50 એમપી હાઇ-રિઝોલ્યુશન અલ્ટ્રાવાઇડ + મેક્રો કેમેરા ઓઆઇએસની સાથે 50 એમપી પ્રાઇમરી કેમેરા અને 32 એમપી સેલ્ફી કેમેરાનો સમાવેશ થાય છે. કનેક્ટિવિટીના મામલામાં 13 5જી બેંડ, વાઇફાઇ 6E, 3 કેરિયર એગ્રીગેશન, 4X4 એમઆઇએમઓની સાથે ડેટા સ્પિડ અને કનેક્ટિવિટી માટે સર્વશ્રેષ્ઠ સુવિધા આપે છે.

અસાધારણ ડિઝાઇન અને મુખ્ય વિશેષતાઓની સાથે મોટોરોલા એજ 30 ભારતીય ઉપભોક્તાઓને અવિશ્વનીય કિંમત પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

  • એવેલિબિલિટી અને પ્રાઇઝિંગ

 મોટોરોલ એજ 30નું વેચાણ 19 મે બપોર 12 વાગ્યાથી શાનદાર બે કલર વેરિએન્ટ્સ મિટિયર ગ્રે અને ઓરોરા ગ્રીનની સાથે ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજિટલ અને મુખ્ય રિટેલ સ્પોર્ટ પરથી થશે.

 

 

Variant

 

Price

 

Includingbank offer

 

6GB RAM +128GB Storage

 

Rs. 27,999

 

Rs.25,999

 

8GB RAM +128GB Storage

 

Rs. 29,999

 

Rs.27,999

  • એક્સક્યુલિસિવ ઓફર

 

એચડીએફસી બેક ઓફર :

 

  • એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઇ પર રૂપિયા 2000નું ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટ.
  • એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ પર રૂ. 4334*થી શરૂ થવા પર 3-6 મહિના માટે નો કોસ્ટ ઇએમઆઇ.

રિલાયન્સ જીઓ ઓફર :

 

રિલાયન્સ જીયો પરથી રૂપિયા 13,600*નો બેનિફિટ. વધુમાં વિગતો નીચે મુજબ

  • રૂપિયા 4000ના રિલાયન્સ જીયોના રિચાર્જ પર ટોટલ કેશબેક
  • Myntra, JioSaavn, Ixigo and Growfitter ના રૂપિયા 9600* સુધીના લાભો

Annexure

Specs Details
Operating System Android™ 12
System Architecture / Processor Qualcomm® Snapdragon™ 778G+ 5G
Memory 6GB / 8GB LPDDR5 RAM.
Storage 128 GB
Body Gorilla® Glass 3 on front
Back is PMMA (Commonly known as Acrylic or acrylic glass)
Dimensions 159.38*74.236*6.79mm
Weight 155g
Water protection IP52
Display 6.5″ display
Display Technology pOLED
 10-bit – Supports over a billion colours
 DCI-P3 color space
 144Hz refresh rate
 HDR10+
Display Resolution FHD+ (2400 x 1080)
Display Aspect Ratio 20:9 Max Vision
Display certifications HDR10+
Amazon HDR playback
Battery 4,020mAh
Battery Life 32.1hrs
Charging TurboPower™ 33
Networks 5G: Sub-6
4G: LTE (DL Cat 15/ UL Cat 18);
3G: UMTS / HSPA+;
2G: GSM / EDGE”
Main Rear Camera 50MP 1.0μm pixel size | Quad Pixel Technology for 2.0μm | OIS | Omni PDAF
1/1.5″ optical format
f/1.8 aperture
Camera 2 50MP Ultra-wide angle (114-degree FOV) | PDAF
Macro Vision
f/2.2 aperture
0.64μm pixel size
Camera 3 2MP Depth camera
f/2.4 aperture
1.75μm pixel size
Camera 4 N/A
Flash LED flash
Rear camera software Shooting modes:
Dual Capture
Spot Color
Night Vision (RAW)
Auto Night Vision (RAW)
Portrait
Cutout
Live Filter in Photo mode
Panorama
Pro Mode (w/ Long Exposure)
Scan

Artificial intelligence:
Smart Composition
Shot Optimization
Auto Smile Capture
Google Lens™ integration

Other features:
RAW photo output
HDR
Timer
Active Photos
Burst Shot
Assistive Grid
Leveler
Watermark
Barcode scanner

Rear camera video capture Rear main camera:  UHD (30fps) | FHD (30/60fps) | Slow motion (FHD 120fps/HD 240fps/HD 960fps)
Rear ultra-wide angle camera: UHD (30fps) | FHD (30/60fps)
Rear macro camera: FHD (30/60fps) | UHD (30fps)
Rear camera video software Shooting modes:
Simultaneous Capture
Spot Color
Timelapse (w/ Hyperlapse)
Macro

Other features:
Video Stabilization
Video Snapshot

Front camera hardware 32MP
f/2.4 aperture
0.7μm pixel size | Quad Pixel Technology for 1.4μm
Front camera software Shooting modes:
Dual Capture
Spot Color
Auto Night Vision (RAW)
Cinemagraph
Portrait
Live Filter in Photo mode
Group Selfie
Pro Mode (w/ Long Exposure)

Artificial intelligence:
Shot Optimization
Auto Smile Capture
Gesture Capture

Other features:
Selfie Animation
Face Beauty
RAW photo output
HDR
Timer
Best shot
Active photos
Assistive Grid
Leveler
Watermark

Front camera video capture FHD (30fps) | UHD (30fps)
Front camera video software Shooting modes:
Simultaneous Capture
Spot Color
Timelapse (w/ Hyperlapse)

Other features:
Video Stabilization
Face Beauty
Video Snapshot

SIM Card Dual SIM (2 Nano SIMs)
FM Radio No
Speakers 2 – Stereo speakers with Dolby Atmos and Snapdragon Sound
Microphones 2 Microphones
Headset Jack No
Bluetooth® technology Bluetooth® 5.2
Wi-Fi Wi-Fi 802.11 a/b/g/n/ac/ax
2.4 GHz | 5 GHz | 6E
 Wi-Fi hotspot
Ports Type-C port (USB 2.0 compatible)
NFC Yes
Location Services GPS, AGPS, LTEPP, SUPL, GLONASS, Galileo
Sensors Proximity
Ambient Light
Accelerometer
Gyroscope
Sar sensor
Magnetometer (compass)
Security FOD
Face unlock
Inbox Accessories motorola edge 30, TurboPower 33W charger, USB Type-C cable, guides, SIM tool, protective case,
My UX Personalize: Styles, Wallpapers, Layout
Display: Peek Display, Attentive Display
Gestures: Power Touch, Quick capture, Fast flashlight, Three-finger screenshot, Pick up to silence, Screenshot toolkit, Media controls
Play: Gametime
Audio
Voice control Google Assistant (also accessible with physical key)
Colors Meteor Grey
Aurora Green
Device Name motorola edge 30

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.