મોટોરોલા એ moto e7 power લોન્ચ કર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

મોટોરોલા એ આજે ભારતમાં તેમની બહુ જ લોકપ્રિય ઇ-સિરીઝ ફ્રેન્ચાઇઝ moto e7 powerના નવીનતમ સભ્યની પ્રથમ ગ્લોબલ એનાઉસમેન્ટ કરી છે. moto e7 power, ભારતમાં બનાવવામાં આવેલ 100 ટકા ઇક્વિપમેન્ટ્સ, જે અસાધારણ પ્રાઇસ – પોઇન્ટ્સ પર ક્લાસ – લિડિંગ ફિચર્સ દ્વારા અસાધારણ ભાવે ઉપલબ્ધ કરાવીને ભારતીય જનતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યુ છે.

પાવર અને પર્ફોર્મન્શ હંમેશાં એક સંપૂર્ણ મેચિંગ હોય છે, અને હવે અમે નવા moto e7 power સાથે બંનેને પહેલાં કરતાં વધુ સુલભ બનાવી રહ્યા છીએ. આ ડિવાઇસ અદભૂત બેટરી લાઇફ અને અવિશ્વસનીય વિશ્વસનીયતા અને પર્ફોર્મન્સ ગ્રાહકોને તેમના સ્માર્ટફોન પર શ્રેષ્ઠ મનોરંજનનો અનુભવ પુરો પાડે છે

5000 mAh બેટરી સાથે યુએસબી ટાઇપ-સી ચાર્જર
5000 એમએએચની વિશાળ બેટરી સાથે, તમે ફક્ત એક જ ચાર્જિંગ પર બે દિવસ સુધી ચલાવી શકો છો. તેનો અર્થ એ કે પ્લગઇન વિશે વિચાર્યા વિના પણ આખું સપ્તાહ વિતાવો. 76 કલાકના સ્ટ્રીમ મ્યુઝિક માટે 1 કલાક, 14 કલાક સ્ટ્રીમ વીડિયો માટે 1 કલાક, 12 કલાક વેબ બ્રાઉસ માટે 1 કલાક. હવે પાવર તમારા હાથમાં છે.

4GB / 2GB LPDDR4X રેમ અને મીડિયાટેક હેલિયો G25 ઓક્ટા-કોર પ્રોસેસર
moto e7 power ઉત્કૃષ્ઠ 4 જીબી / 2 જીબી એલપીડીડીઆર 4 એક્સ રેમ અને મીડિયાટેક હેલિઓ G25 ઓક્ટા-કોર પ્રોસેસર સાથે આવે છે જે દરેક સ્પર્શ, ટેપ અને સ્વાઇપ પર તુરંત જ પ્રતિક્રિયા આપે છે, જેથી તમે ક્યારેય બીટ ગુમાવશો નહીં. ગેમ રમો છો, મૂવીઝ જુઓ છો અને કોઈ પણ પ્રકારના અવરોધ વગર લાંબા સમય સુધી ચેટ કરી શકો છો.

64GB / 32GB eMCPbuilt-ઇન સ્ટોરેજ, માઇક્રોએસડી મારફતે 1 ટીબી સુધી એક્સપાન્ડેબલ
moto e7 power એ 64 જીબી / 32 જીબી બિલ્ટ-ઇન સ્ટોરેજ સાથે આવે છે, જેમાં આ ક્લાસમાં બેસ્ટ અને ઝડપી ઇએમસીપી ટેકનોલોજી હોય છે, જેને માઇક્રોએસડી કાર્ડ સ્લોટનો ઉપયોગ કરીને 1 TB સુધી વધારી શકાય છે, ચિંતા કર્યા વગર તમારી બધી મનપસંદ એપ્લિકેશનો, સંગીત અને મૂવીઝ સ્ટોર કરી શકાય છે સ્પેશ ભરાઇ જવા અંગેની ચિંતા કર્યા વગર.

6.5″ મેક્સ વિઝન HD+, અલ્ટ્રા-વાઇડ ડિસપ્લે
મૂવીઝ, વિડિઓઝ અને ગેમ્સ અલ્ટ્રા-વાઇડ સ્ક્રીન પર વધુ મનોરંજક છે. 6.5 “મેક્સ વિઝન એચડી + ડિસ્પ્લેમાં 20: 9 આસ્પેક્ટ રેશિયો છે જેનો મોટો સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો પ્રોપોર્શન છે. વધુ જુઓ. વધુ રમો. વધુ આનંદ માણો.

4G VoLTE ઉપર 2X2 MIMO
ક્લાસ લિડિંગ 2X2 MIMO (મલ્ટીપલ ઇનપુટ મલ્ટીપલ આઉટપુટ) ટેકનોલોજી સાથે, હવે તમે શ્રેષ્ઠ મનોરંજનના અનુભવ માટે 4G VoLTE પર તમારી વિડિયોઝને વધુ ઝડપથી સ્ટ્રીમ અથવા ડાઉનલોડ કરી શકો છો.

ઝડપી અને સુરક્ષિત ફિંગરપ્રિન્ટ રિડર
moto e7 power પર ફાસ્ટ ફિંગરપ્રિન્ટ રિડરની સાથે માત્ર એક ટેપની સાથે તમારા ડિવાઇસને તરત જ અનલોક કરો જે તમારા સ્માર્ટફોનની પાછળના ભાગે આઇકોનિક “બાટવીંગ” લોગોની અંદર સુવિધાજનક અને સાવધાનીપૂર્વક આવેલ છે.

સ્ટોક એન્ડ્રોઇડ એક્સપિરિયન્સ અને મોટો એક્શન્સ
Android OS ના નવા વર્ઝન સાથે ગ્રાહકોને પ્રદાન કરવા માટેની પ્રતિબદ્ધતાને ચાલુ રાખીને મોટોરોલાએ, moto e7 power કોઈ ક્લંકી સોફ્ટવેર સ્કિન્સ અને કોઈ ડુપ્લિકેટ એપ્લિકેશંસ સાથે નથી, નિયર – સ્ટોક એન્ડ્રોઇડ અનુભવ પહોંચાડવા માટે અને તમામ લોકપ્રિય મોટો એક્શન્સ અને જેસ્ચર્સ સાથે આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.