44MPના ફ્રન્ટ કેમેરાથી સજ્જ ‘વિવો V21 5G’ સ્માર્ટફોન લોન્ચ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

વિવોએ તેનો લેટેસ્ટ 5G સ્માર્ટફોન ‘વિવો V21 5G’ ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનની ખાસ વાત એ છે કે તેમાં 44MPનો સેલ્ફી કેમેરા મળે છે. સાથે જ તેમાં મીડિયાટેક ડાયમેન્સિટી 800U પ્રોસેસર મળે છે. ફોનમાં 64MPનો પ્રાઈમરી કેમેરા સાથેનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે.
વિવોનાં આ 5G ફોનનાં 2 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29,990 રૂપિયા અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 32,990 રૂપિયા છે. ફોનનું પ્રી બુકિંગ ફ્લિપકાર્ટ અને ઓફિશયલ સાઈટ પર શરૂ થયું છે. તેનો સેલ 6 મેએ શરૂ થશે. ફોન ડસ્ક બ્લૂ, સનસેટ ડેઝલ અને આર્કટિક વ્હાઈટ કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.