હોન્ડા ઈન્ડિયા પાવર પ્રોડક્ટ્સ ભારતીય ગ્રાહકો સુધી તેની પ્રોડક્ટની પહોંચ વિસ્તારી ઈ-કોમર્સમાં પ્રવેશ કર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

  • 6 જુલાઇથી લૉન્ચ કરવામાં આવી રહેલી સત્તાવાર ઈ-કોમર્સ વેબસાઇટ
  • પોતાના ગ્રાહકોને ખરીદદારીનું વધુ એક માધ્યમ આપી રહી છે કંપની
  • વ્યાપક પ્રોડક્ટ પોર્ટફોલિયોમાંથી વિભિન્ન પ્રોડક્ટને ચેક, કંપેર અને પરચેઝ કરી શકશે ગ્રાહક
  • નજીકની હોંડા પાવર પ્રોડક્ટ્સ ડીલરશીપ સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરી રહેલા સંભવિત ગ્રાહકો સુધી પહોંચ વધારશે કંપની

ભારતની અગ્રણી તથા બેસ્ટ ઇન ક્લાસ પાવર પ્રોડક્ટ મેન્યૂફેક્ચરર તથા પાછલા 36 વર્ષથી પાવર પ્રોડક્ટ્સ કેટેગરીમાં અઘ્રણી હોંડા ઇન્ડિયા પાવર પ્રોડક્ટ્સ લિમિટેડ (એચઆઈપીપી)એ આજે પોતાની ઓફિશિયલ વેબસાઇટ www.hondaindiapower.com પર એક એક્સક્લૂસિવ ઈ-કોમર્સ પોર્ટલ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ લૉન્ચિંગની સાથે એચઆઈપીપી ભારતની પહેલી પાવર પ્રોડક્ટ્સ કંપની બની જશે, જેણે ઈ-કોમર્સની શરૂઆત કરી છે.

આ લૉન્ચ પ્રસંગે હોંડા ઈન્ડિયા પાવર પ્રોડક્ટ્સ લિમિટેડના સીએમડી, પ્રેસિડેંટ તથા સીઈઓ શ્રી તાકાહિરો ઉએદાએ જણાવ્યું, એચઆઈપીપી માટે ભારત હંમેશાથી મહત્વપૂર્ણ બજાર રહ્યું છે અને આ જાહેરાત સાથે અમે ડિજિટલ કનેક્ટિવિટીના માધ્યમથી અમારા ગ્રાહકોની વધુ નજીક પહોંચવાને લઇને ખૂબ જ ખુશ છીએ. કોવિડ-19 મહામારી દરમિયાન અનેક ઈ-કોમર્સ પ્લેટફોર્મ ગ્રાહકો માટે ઝડપી, વિશ્વાસપાત્ર અને સરળ પહોંચ વિકલ્પ બનીને સામે આવ્યા છે. સોશિયલ ડિસ્ટેંસિંગ અને બજારમાં લોકડાઉને તેને વધુ ગતિ આપી. આ બદલાતા ટ્રેન્ડને અપનાવી અને 2030ને લઇને પોતાના વિઝન એંપાવર પીપલ, ટુ ડૂ બેટર પર આગળ વધતા અમે અમારા ગ્રાહકોને પોતાની ઓફિશિયલ વેબસાઇઠના માધ્યમથી પ્રોડક્ટ્સની ઑનલાઇન ખરીદીની સુવિધા આપતા ઉત્સાહિત છીએ. અમને વિશ્વાસ છે કે  આ જાહેરાતથી હોંડાના વિશ્વાસપાત્ર પ્રોડક્ટ બસ લોકોથી કેટલીંક માત્ર ક્લિકના અંતર પર હશે.

તેમણે આગળ જણાવ્યું, કંપની વેબસાઇટના માધ્યમથી ઑનલાઇન સેલ્સ જેવા નવા માધ્યમને અપનાવતા અમે ભારતીય બજારમાં પોતાની સ્થિતિને વધુ સારી કરવા ઇચ્છીએ છે. આનાથી અમારા બહુમૂલ્ય ગ્રાહકોને આનંદદાયક અનુભવ મળશે. તેમને પ્રી-સેલ્સ ગાઇડેંસથી લઇ આફ્ટર સેલ સર્વિસ સુધી તમામ સુવિધાઓ શ્રેષ્ઠ રીતે ઉપલબ્ધ થશે અને તેઓ પોતાની જરૂરિયાતને પૂરી કરવામાં સક્ષમ હશે.

વેબસાઇટ પરથી સીધી ખરીદી માટે ઉપલબ્ધ ઉત્પાદનોમાં જનરેટર્સ, વોટર પંપ, ટિલર અને બ્રશ કટર શામેલ છે. દરેક ઑનલાઇન ખરીદી માટે એચઆઈપીપી ગ્રાહકોની સગવડતા માટે પૂર્ણ એંડ-ટૂ-એંડ સપોર્ટ આપશે, જેનાથી સમગ્ર સુરક્ષા તથા સુગમતાની સાથે તેમને ખરીદીનો શ્રેષ્ઠત્તમ અનુભવ મળે. એચઆઈપીપી ભારતીય ઈ-કોમર્સ બજારમાં પરિવર્તનને સમજે છે અને કસ્ટમર સર્વિસ, પ્રોડક્ટ એક્સેસ અને રિલાયબિલિટી માટે આ ડિજિટલ ટ્રાંસફોર્મેશનનો પૂરો લાભ ઉઠવવા માટે તૈયાર છે.

Company name Honda India Power Products Limited
Shareholding Honda Motor Co., Ltd. : 66.7%, Public: 33.3%
Established September 1985
Capital INR 101.4 million
Location Greater Noida, Uttar Pradesh
Representative Takahiro Ueda – CMD, President & CEO
Number of Employees Approx. 1,400
Main Production Models Portable Generators, Water Pumps, Engines, Tillers
Annual Production Capacity 350,000 units

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.