એચએમઆઈએલે મોબિલિટીની દુનિયામાં ઑપ્યૂલેંસને આપી નવી વ્યાખ્યા – નવી Hyundai TUCSONની દર્શાવી ઝલક

ગેઝેટ્સ
ગેઝેટ્સ

  • 29 ફર્સ્ટ અને બેસ્ટ ઇન સેગમેંટ ફિચર્સની સાથે નવી Hyundai TUCSON પોતાના સેગમેંટ માટે નક્કી કરશે નવા માપદંડ
  • 19 હ્યુંડઈ સ્માર્ટસેંસ (એડીએએસ) ફીચર્સની સાથે નવી Hyundai TUCSON એસયૂવી સેગમેંટમાં નવા ઉદાહરણ રજૂ કરશે
  • સેંસુએલ સ્પોર્ટીનેસની ગ્લોબલ આઇડેંટિટી પર તૈયાર કરાયેલી નવી Hyundai TUCSON તે સમયને પણ દર્શાવે છે, જ્યાં ટેક્નોલોજી અને લક્ઝરી એક-બીજાના પૂરક બની જાય છે
  • એક ડેડિકેટેડ પ્રીમિયમ કાર લાઇન પર પ્રોડક્શનની સાથે નવી Hyundai TUCSON પ્રીમિયમ મેન્યુફેક્ચરિંગ એક્સીલેંસને નવી ઉંચાઇ આપશે
  • 4,630 એમએમના આ બેસ્ટ ઇન સેગમેંટ લંબાઈની સાથે નવી Hyundai TUCSONમાં ગ્રાહકોને શાનદાર ઇંટરફેસ તથા સેગમેંટમાં સૌથી લાંબા વ્હીલબેસની ખૂબી મળે છે
  • સેગમેંટના સૌથી પાવરફૂલ ડિઝલ એન્જિનની સાથે Hyundai TUCSONમાં 137 KWનો પાવર અને 416 Nmનો ટોર્ક મળે છે
  • ગ્રાહકોના કનેક્ટેડ કાર એક્સપીરિયંસને વધુ શ્રેષ્ઠ બનાવતા નવી Hyundai TUCSON 60થી વધુ કનેક્ટેડ કાર ફીચર્સની સાથે હ્યુંડઈ બ્લૂલિંકની ખૂબી મળે છે

દેશની પહેલી સ્માર્ટ મોબિલિટી સૉલ્યૂશન પ્રોવાઇડર અને પોતાની શરૂઆતથી જ સૌથી મોટી નિકાસકાર હ્યુંડઈ મોટર ઈન્ડિયા લિમિટેડ ભારતમાં નવી Hyundai TUCSONના પ્રીમિયરની સાથે મોબિલિટીની દુનિયામાં ઑપ્યુલેંસને નવી રીતે વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે. ભારતમાં નવી TUCSONની 4th જનરેશનની આ એસયૂવીની સાથે હ્યુંડઈ પ્રીમિયમ હાઈ સેગમેંટ એસયૂવીની બાબતમાં નવા ધોરણો સ્થાપિત કરશે અને ગ્રાહકોના લક્ઝરી અનુભવને નવી ઉંચાઇ મળશે. ફ્લેગશિપ પ્રોડક્ટના ઑફરિંગના માધ્યમથી નવી Hyundai TUCSON એચએમઆઈએલની મૉડલ રેંજને લીડ કરતી રહેશે.

નવી Hyundai TUCSONના પ્રીમિયર પ્રસંગે હ્યુંડઈ મોટર ઈન્ડિયા લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી ઉનસૂ કિમે જણાવ્યું, “TUCSON 2021માં હ્યુંડઈ માટે વૈશ્વિક સ્તર પર બેસ્ટ સેલર રહી છે અને પોતાની શરૂઆતથી અત્યાર સુધી દુનિયા ભરમાં 70 લાખથી વધુ લોકોનું હૃદય જીતી ચૂકી છે. ભારતમાં જેમ-જેમ ઑટોમેટિવ માર્કેટ વધી રહ્યું છે, અહીં પ્રીમિયમ હ્યુંડઈ એસયૂવી માટે ગ્રાહકોનો ઉત્સાહ વધ્યો છે અને હવે તે લક્ઝરી મોબિલિટી એક્સપીરિયંસનો અનુભવ લેવાનો સમય આવી ગયો છે. નવી Hyundai TUCSONને ઇનોવેટિવ અને ફ્યુચરિસ્ટિક અપીલને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે, સાથે જ તેમાં હ્યુંડઈની પ્રીમિયમ અને અપસ્કેલ આઇડેંટિટીની ઝલક પણ દેખાશે. કન્વેશનલની નવી વ્યાખ્યા આપવા માટે નવી Hyundai TUCSONમાં ગ્રાહકને એક એવી સ્પેસ મળે છે, જ્યાં લક્ઝરી અને ટેક્નોલોજી બન્ને એક સાથે આવે છે. નવી Hyundai TUCSON ભારત પ્રત્યે હ્યુંડઈની કટિબદ્ધતાને દર્શાવશે અને પોતાના સેગમેંટમાં નવા ધોરણ બનાવશે.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.