પોકો એફ4 5 જીનું પાવરહાઉસ ચિપસેટ સાથે વૈશ્વિક પદાર્પણ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની તૃતીય સૌથી વિશાળ ઓનલાઈન સ્માર્ટફોન બ્રાન્ડ પોકો દ્વારા પોકો એફ4 5 જીના લોન્ચ સાથે એફ સિરીઝમાં આજે આગામી ફોનની ઘોષણા કરવામાં આવી છે. વૈશ્વિક પદાર્પણ કરતાં પોકો એફ4 5 જીસક્ષમ ટોચની કામગીરી સાથે ફ્લેગશિપ સ્માર્ટફોનની સર્વ શક્તિઓ ઓફર કરેછે. સ્નેપડ્રેગન® 870 પ્રોસેસર, LPDDR5 RAM, UFS 3.1 સ્ટોરેજ દ્વારા પાવર્ડ અને ડોલ્બી વિઝન™, ડોલ્બી એટમોસ®અને OIS જેવા ફીચર્સ સાથે પોકો એફ4 5 જીસર્વ અપેક્ષાઓને પાર કરવા માટે ઘડવામાં આવ્યા છે.

આ લોન્ચ પર બોલતાં પોકો ઈન્ડિયાના કન્ટ્રી હેડ હિમાંશુ ટંડને જણાવ્યું હતું કે, “પોકોમાં અમે માની નહીં શકાય તેવા પ્રવાહી અને શક્તિશાળી અનુભવો ઓફર કરવા માટે કામ કરી રહ્યા છીએ. મજબૂત પ્રોડક્ટ પરિમાણનો આધાર, જેમ કે, સ્નેપડ્રેગન® 870 પ્રોસેસર, E4 AMOLEDફ્લેગશિપ ડિસ્પ્લે જેવા ફીચર્સ સાથે ડોલ્બી વિઝન™અને ડોલ્બી એટમોસ®  OIS સાથે F4 5G આ સેગમેન્ટમાં સર્વ અપેક્ષાઓને પાર કરે છે. અમે ખરેખર માનીએ છીએ કે પોકો F4 5Gખરા અર્થમાં એવરીથિંગ યુ નીડને સાર્થક કરે છે.”

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.