નવી રેન્જ રોવરની ડિલિવરી ભારતમાં શરૂ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાએ આજે સંપૂર્ણ નવી રેન્જ રોવરની ડિલિવરી શરૂ કરવાની ઘોષણા કરી હતી. નવી લક્ઝરી એસયુવી આધુનિક સિક્સ અને એઈટ – સિલિંડર પાવરટ્રેન્સની વ્યાપક રેખા સાથે આસાન કામગીરી અને બારીકાઈનું તેનું આકર્ષક સંયોજન જાળવે છે.

તે 3.0 l પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ  હોઈ 294 kWની પાવર અને 550 Nmનું ટોર્ક પ્રદાન કરે છે અથવા 3.0 l ડીઝલ એન્જિન 258 kWની પાવર અને 700 Nmનું ટોર્ક પ્રદાન કરે છે. ઉપરાંત શક્તિશાળી નવું પેટ્રોલ એન્જિન 4.4 l ટ્વિન ટર્બો V8, 390 kWનું પાવર 750 Nmની ટોર્ક પ્રદાન કરે છે, જે વધુ બારીકાઈ અને કામગીરીની ખાતરી રાખે છે.

રોહિત સુરી, પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર, જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા કહે છેઃ

નવી રેન્જ રોવર ખાસ અને આધુનિક લક્ઝરીનું પ્રતિક છે, જે ટેકનોલોજીમાં આધુનિકતા સાથે બારીકાઈનું ઉત્તમ સંતુલન જાળવે છે. તે ખરા અર્થમાં ગ્રાહકોની સૌથી વધુ ઉત્કંઠાને સંતોષવા માટેનું સૌથી ઈચ્છનીય વાહન છે.

નવી રેન્જ રોવર સ્ટાન્ડર્ડ (એસડબ્લ્યુબી) અને લોંગ વ્હીલબેઝ (એલડબ્લ્યુબી) બોડી ડિઝાઈનમાં પાંચ સીટ સાથે ઉપલબ્ધ છે અને એલડબ્લ્યુબીમાં સાત પુખ્ત સુધી માટે વધુ આરામ માટે ત્રીજી હરોળનો વિકલ્પ પણ છે. એસઈ, એચએસઈ અને ઓટોબાયોગ્રાફી મોડેલો માટે ડિલિવરી શરૂ થઈ ચૂકી છે. ઉપરાંત ઉત્પાદનના પ્રથમ વર્ષમાં ફર્સ્ટ એડિશન મોડેલ મળશે.

ભારતમાં જેગુઆર લેન્ડ રોવર રિટેઈલર નેટવર્ક વિશેઃ

જેગુઆર લેન્ડ રોવરનાં વાહનો અમદાવાદ, બેન્ગલુરુ (3), ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ (2), કોઈમ્બતુર, દિલ્હી, ગુરગાવ, હૈદરાબાદ, ઈન્દોર, જયપુર, કોલકતા, કોચી, કરનાલ, લખનૌ, મુંબઈ (2), નોઈડા, પુણે, રાયપુર, સુરત અને વિજયવાડામાં 25 અધિકૃત આઉટલેટ્સ થકી 21 શહેરોમાં ઉપલબ્ધ છે.

 

Annexure (Price List)

New Range Rover Price in India

Variant Ex-Showroom Price* (₹ in Lakh)
3.0 l Diesel SE 238.87
3.0 l Diesel HSE 264.26
3.0 l Diesel Autobiography 299.39
3 0.l Diesel First Edition 322.70
3.0 l Petrol SE 238.87
3.0 l Petrol HSE 264.26
3.0 l Petrol Autobiography 299.39
3.0 l Petrol First Edition 322.70
4.4 l Petrol SE 254.32
4.4 l Petrol HSE 279.71
4.4 l Petrol Autobiography 314.84
4.4 l Petrol First Edition 334.91
3.0 l Diesel LWB SE 256.52
3.0 l Diesel LWB HSE 280.83
3.0 l Diesel LWB Autobiography 316.08
3 0.l Diesel LWB First Edition 339.39
3.0 l Petrol LWB SE 256.52
3.0 l Petrol LWB HSE 280.83
3.0 l Petrol LWB Autobiography 316.08
3.0 l Petrol LWB First Edition 339.39
4.4 l Petrol LWB SE 271.97
4.4 l Petrol LWB HSE 296.28
4.4 l Petrol LWB Autobiography 331.53
4.4 l Petrol LWB First Edition 351.53
3.0 l Diesel (7 Seats) LWB SE 268.25
3.0 l Diesel (7 Seats) LWB HSE 292.44
3.0 l Diesel (7 Seats) LWB Autobiography 327.60
3.0 l Petrol (7 Seats) LWB SE 268.25
3.0 l Petrol (7 Seats) LWB HSE 292.44
3.0 l Petrol (7 Seats) LWB Autobiography 327.60
4.4 l Petrol (7 Seats) LWB SE 283.70
4.4 l Petrol (7 Seats) LWB HSE 307.89
4.4 l Petrol (7 Seats) LWB Autobiography 343.05

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.