ઈન વાયરલેસ સેમસંગ ટીવી- ટુ- સાઉન્ડબાર ડોલ્બી એટમોસ કનેકશન સાથે 2022ની સાઉન્ડબાર લાઈનઅપ લાવી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેની 2022ની સાઉન્ડબાર લાઈનઅપ રજૂ કરવામાં આવી છે, જેમાં સહજ સેમસંગ ટીવીથી સાઉન્ડબાર કનેકશન માટે દુનિયાના સૌપ્રથમ વાયરલેસ ડોલ્બી એટમોસ, Q -સિમ્ફોની, dtsX, સ્પેસફિટ સાઉન્ડ એડવાન્સ અને દુનિયાના સૌથી સ્લિમ સાઉન્ડબારનો સમાવેશ થાય છે. લાઈનઅપનું આધુનિક એન્જિનિયરિંગ સાઉન્ડને બહુ જ સહજતાથી લાવે છે અને તમને કૃતિના હાર્દમાં મૂકે છે,” એમ  સેમસંગ ઈન્ડિયાના કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ મોહનદીપ સિંહે જણાવ્યું હતું.

નવી શ્રેણીમાં ફ્લેગશિપ Q સિરીઝ અને લાઈફસ્ટાઈલ S સિરીઝનો સમાવેશ થાય છે, જે ઈન-હોમ એન્ટરટેઈનમેન્ટ ઓડિયો અનુભવની નવી ઊંચાઈ પૂરી પાડવા માટે સમૃદ્ધ, રૂમ- ફિલિંગ થ્રી- ડાયમેન્શનલ ઓડિયો નિર્માણ કરે છે.“ભારતમાં ગ્રાહકો ઉચ્ચ કક્ષાનો ઓડિયો પસંદ કરે છે અને તેમના ઈન-હોમ એન્ટરટેઈનમેન્ટ અનુભવને વધારે તેવા આધુનિક સરાઉન્ડ સાઉન્ડમાં વધુ ને વધુ રોકાણ કરે છે. અમારી 2022ની સાઉન્ડબાર લાઈનઅપ સાથે અમે સુંદર ડિઝાઈન લેન્ગ્વેજ સાથે લાઈફ- લાઈક સાઉન્ડ આઉટપુટ માટે ગ્રાહકોની જરૂરતોને પહોંચી વળીએ છીએ.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.