OPPO ફેસ્ટીવલ ઓફર’સાથે સૌથી મોટા ડિસ્કાઉન્ટ્સ અને આ નવરાત્રીએ વર્ષની સ્પર્ધાની ઘોષણા કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

⦁ OPPOverse – Reno, F, K, A અને IOT સિરીઝના સ્માર્ટફોન્સ પર આકર્ષક ઓફર્સ
⦁ રૂ. 10 લાખ રોકડ, મફત હેન્ડસેટ્સ, ટેબ્લેટ્સ અને વાયર ઇયરબડ્ઝ પણ જીતવાની તક
⦁ IOT પ્રોડક્ટ્સમાં રૂ. 3500 સુધીની સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર્સ
⦁ OPPO દરેક મુખ્ય રિટેલ આઉટલેટ્સમાં ‘પે નથીંગ ઓફર’ ઓફર કરશે
⦁ ગ્રાહકો હવે OPPO પ્રોડક્ટ્સ પર 10% બેન્ક કેશબેકનો આનંદ માણી શકે છે

વિશ્વની સૌથી અગ્રણી સ્માર્ટ ડિવાઇસ બ્રાન્ડ OPPOએ તમારી નવરાત્રીને આનંદિત અને રોમાચંક બનાવવા માટે ખાસ ઓફર્સ જાહેર કરી છે. OPPO Festive Offer 2022ના ભાગરૂપે ગ્રાહકો Reno8 Pro, Enco X2, OPPO Pad Air, F21s Pro, A77, અને A57 પર OPPOverse પાસેથી ફ્લિપકાર્ટ, એમેઝોન, OPPO સ્ટોર તેમજ મુખ્ય રિટેલ આઉટલેટ્સ પર સુંદર સોદાઓ પ્રાપ્ત કરી શકે છે.

ફ્લિપકાર્ટ પર ઓફર્સ:
– OPPO K10 (6GB વેરિઅન્ટ) અને OPPO K10 5G (8GB વેરિઅન્ટ) 1500 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ થશે
– OPPO F19 Pro+ 2000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ થશે
– OPPO રેનો અને F સિરીઝના સ્માર્ટફોન ખરીદનારા ગ્રાહકો ત્રણ મહિના સુધીના સમયગાળા માટે નો-કોસ્ટ ઇએમઆઇનો લાભ લઈ શકે છે, જ્યારે OPPOના A સિરીઝના સ્માર્ટફોન ખરીદનારા ગ્રાહકોને ત્રણ મહિના માટે નો-કોસ્ટ ઇએમઆઇ મળશે.
– એક્સચેન્જ ઓફર પર Reno8 Pro અને Reno8 ખરીદનારા ગ્રાહકોને અનુક્રમે રૂ. 4000 અને રૂ. 3000 નો લાભ મળશે, જ્યારે F21 Proon એક્સચેન્જ ખરીદનારા ગ્રાહકોને રૂ. 2000નો લાભ મળશે.
– આ ઉપરાંત, ICICI અને Axis બેન્ક કાર્ડનો ઉપયોગ કરતા ગ્રાહકો પણ તમામ OPPO ઉત્પાદનો પર રૂ. 5000 થી વધુની ખરીદી પર 10% નું કેશબેક મેળવી શકે છે.

એમેઝોન પર ઑફર્સ:
⦁ A54 ખરીદનારા ગ્રાહકોને 10% નું ત્વરિત ડિસ્કાઉન્ટ મળશે
⦁ ગ્રાહકો F સિરીઝના સ્માર્ટફોન પર છ મહિના સુધી નો-કોસ્ટ ઇએમઆઇ મેળવી શકે છે, અને A સિરીઝના કોઈપણ સ્માર્ટફોન પર ત્રણ મહિનાની નો-કોસ્ટ ઇએમઆઇ મેળવી શકે છે
⦁ એક્સચેન્જ ડીલ્સ શોધી રહેલા ગ્રાહકો, F21 PRO સિરીઝ પર રૂ. 2000, A77 પર રૂ. 1500 અને A57 પર રૂ. 1000નો વધારાનો લાભ માણી શકે છે.
⦁ કોઈપણ OPPO પ્રોડક્ટ ખરીદનારા ગ્રાહકોને SBI બેંક કાર્ડ દ્વારા કરવામાં આવેલા વ્યવહારો પર 10% કેશબેક મળશે.

મુખ્ય રિટેલ આઉટલેટ્સ પર ગ્રાહકો 31 ઓક્ટોબર 2022 સુધી Reno8 સિરીઝ, F21 સિરીઝ, A77 અને A57 સ્માર્ટફોનની ખરીદી પર અગ્રણી બેંક કાર્ડ્સ પર વધારાની 10% કેશબેક મેળવી શકે છે.
⦁ ગ્રાહકો Reno સીરીઝ અને F સીરીઝ માટે છ મહિના સુધીની નો-કોસ્ટ ઇએમઆઇ ઓફર પણ મેળવી શકે છે, જ્યારે A સીરીઝના સ્માર્ટફોન ખરીદનારા ગ્રાહકો ત્રણ મહિનાની નો-કોસ્ટ ઇએમઆઇ ઓફરનો આનંદ માણી શકે છે.
⦁ OPPOની અનોખી ‘પે નથિંગ ઑફર’ ગ્રાહકોને અગ્રણી ફાઇનાન્સર્સ દ્વારા ઉપલબ્ધ શૂન્ય ડાઉન પેમેન્ટ સ્કીમ પર OPPO પ્રોડક્ટ મેળવવાની મંજૂરી આપશે.
⦁ ગ્રાહકો Reno8 સિરીઝ, F21 સિરીઝ, A77 અને A57 સ્માર્ટફોનની ખરીદી પર રૂ. 3000 સુધીની એક્સચેન્જ ઑફર પણ મેળવી શકે છે.
OPPO તેના સમુદાયના સભ્યો માટે ‘ડબલ પોઈન્ટ્સ’ અને ‘સુપર OPPO ડે’ જેવી વિશેષ ઑફર્સ પણ લાવે છે.
⦁ સુપર OPPO ડેના ભાગ રૂપે, તમામ ચેનલો પર Reno series, F series, K series, A series, અને Pad Air ખરીદનારા ગ્રાહકો 10 લાખ રૂપિયાના રોકડના ભવ્ય ઈનામ માટે લકી ડ્રોમાં જોડાઈ શકે છે, ત્યારબાદ અન્ય કેટલાક આકર્ષક ડ્રોના ઇનામો.
⦁ OPPOIoT ઉપકરણો પણ સમગ્ર ફ્લિપકાર્ટ પર 30 સપ્ટેમ્બર 2022 સુધી કેટલાક ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે.
⦁ OPPO Enco Buds અને Enco Buds2 અનુક્રમે રૂ. 1499 અને રૂ. 1799 માં ઉપલબ્ધ થશે
⦁ OPPO Enco Air2 રૂ. 1999માં ઉપલબ્ધ થશે, જ્યારે તાજેતરમાં લોન્ચ થયેલ OPPO Enco X2 રૂ. 9999માં ઉપલબ્ધ થશે
⦁ ભારતીય બજારમાં OPPOનું પહેલું ટેબલેટ ખરીદવા માંગતા ગ્રાહકો, રૂ. 14499માં રૂ. 2000 ના ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે OPPO Pad Air ખરીદી શકે છે અને ICICI અને Axisbank કાર્ડ દ્વારા ખરીદી પર રૂ. 1500 કેશબેક મેળવી શકે છે.
⦁ OPPO વોચ ફ્રી રૂ. 2999 માં 50%ના ફ્લેટ ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ થશે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.