બેંક ઓફ બરોડાએ FD પર મળતા વ્યાજ દરમાં વધારો કર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), HDFC બેંક અને ICICI બેંક પછી હવે બેંક ઓફ બરોડાએ પણ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતા વ્યાજમાં વધારો કર્યો છે. એટલે કે હવે તમને FD પર વધારે વ્યાજ મળશે. હવે FD પર 2.8થી 5.25% વ્યાજ મળશે. નવા વ્યાજ દર 25 ફેબ્રુઆરીથી લાગુ થઈ ગયા છે.

FD પર હવે કેટલું વ્યાજ મળશે

સમયગાળો નવા વ્યાજ દર (%)
7થી 45 દિવસ 2.80
46થી 180 દિવસ 3.70
181થી 270 દિવસ 4.30
1 વર્ષ 5.00
1 વર્ષ 1 દિવસથી 3 વર્ષ 5.10
3 વર્ષ 1 દિવસથી 10 વર્ષ 5.25

 

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), કોટક મહિન્દ્રા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, યુકો બેંક અને HDFCએ ફિક્સ્ડ ડિપોઝિટ એટલે FDના વ્યાજ દરોમાં ફેરફાર કર્યા છે. આવી સ્થિતિમાં જો તમે FD કરાવવાનો પ્લાન બનાવી રહ્યા હો તો પહેલા જાણી લો કે ક્યાં FD કરાવવી યોગ્ય રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.