ઓડી ઈન્ડિયાએ ૨૦૨૨માં ૨૭ ટકાની વૃદ્ધિ નોંધાવી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

મુંબઈ, ૩ જાન્યુઆરી, ૨૦૨૩ઃ જર્મન લક્ઝરી ઉત્પાદક ઓડી દ્વારા આજે ગયા વર્ષની તુલનામાં ૨૭ ટકાની વૃદ્ધિઅને ૪૧૮૭ રિટેઈલ યુનિટ્‌સનો ઉત્તમ વેચાણનો આંકડો નોંધાવ્યો હોવાની ઘોષણા કરવામાં આવી હતી. આ ઉછાળો ૩ લોકપ્રિય લોન્ચના પરિણામ સ્વરૂપ છે, જેમાં ઓડી ઊ૭, ઓડી છ૮ ન્ અને ઓડી ઊ૩નો સમાવેશ થાય છે. ઓડી છ૪, ઓડી છ૬, ઓડી ઊ૫, ઓડી ઊ૮, ઓડી ી-ંિર્હ અને ઓડી ી-ંિર્હ સ્પોર્ટબેક બ્રાન્ડ માટે વોલ્યુમ સેલર્સ રહી છે. ઇજી અને જી પરફોર્મન્સ કાર્સની મજબૂત માગણી અને ૨૦૨૩ માટે ઉત્તમ ઓર્ડર બેન્ક ચાલુ રહી છે.ઓડી ઈન્ડિયાના હેડ શ્રી બલબીર સિંહ ધિલ્લોંએ જણાવ્યું હતું કે, “અમે સેમી કંડક્ટરની ઉપલબ્ધતા, શિપમેન્ટ પડકારો વગેરે જેવા વૈશ્વિક મુદ્દાઓને કારણે અવરોધો છતાં ૨૦૨૨માં અમારી કામગીરીથી ખુશ છીએ. લગભગ ૨૭ ટકા સાથે અમારું વેચાણ બધા સેગમેન્ટમાં વધ્યું છે. ૨૦૨૨ અમારી ી-ંિર્હ રેન્જ માટે મજબૂત વર્ષ રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.