એમેઝોનપે નું #AbHarDinHuaAasan અભિયાન વેપારીઓ માટે ડિજિટલ પેમેન્ટન્સ ની સરળતા દર્શાવે છે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

એમેઝોનપે દ્વારા જે પ્રકારે ડિજિટલપેમેન્ટદેશભરના લાખો વેપારીઓના જીવનને સરળ બન્યું છે તેને જોતા, આજે પોતાના ડિજિટલ અભિયાન#AbHarDinHuaAasanઅભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ કર્યો છે. 50 લાખથી વધારે વેપારીઓએએમેઝોન પે ફોર બિઝનેસ એપનોલોન્ચ થયો ત્યારથી તેની પર સાઇન અપ કર્યુ છે. આ અભિયાનની ફિલ્મમાં રોજ-બરોજના તેવા બનાવો દર્શાવે છે જ્યાં વેપારીઓએએમેઝોન પેની સગવડતાનો અનુભવ કર્યો હોય અને તે ગ્રાહકોને કોઇનેપણ, ગમેત્યાં, કોઇપણ પ્રકારના પ્રયાસ વિના ચુકવણી કરવા તેમજ ત્વરિત રિવર્ડ પ્રાપ્ત કરવા સમર્થ બનાવવા માટે પેમેન્ટટૂલનાઉપયોગનીસરળતાનેરેખાંકિત કરે છે

અભિયાન વિશે વાત કરતા, એમેઝોન પે ઇન્ડિયાના હોલ ટાઇમ ડાયરેક્ટર વિકાસ બંસલે કહ્યું હતું કે,“અમારો આશય પ્રત્યેક ભારતીયનીપેમેન્ટ અને નાણાકીય જરૂરિયાતોનો ઉકેલ લાવીનેલોકોના જીવનને સરળ બનાવવાનો અને અપેક્ષાઓને પૂર્ણ કરવાનો છે. અમે જિડિટલપેમેન્ટને વિશ્વસનીય, સરળ, ઝડપી અને અગવડ રહિત બનાવીએ છીએ, અને અણારાવેપારીઓ અને ગ્રાહકો બંનેને વ્યાપક પેમેન્ટવિકલ્પની પસંદગી માટે સમર્થ બનાવીએછીએ.અમારું નિરંતર ધ્યાન SMB અને માઇક્રો-મર્ચન્ટ્સનેપેમેન્ટટૂલ્સ અને સમાધાનો મારફત સક્ષમ બનાવવાનું છે જે તેમના ડિજિટલપેમેન્ટઅનુભવને એકથી વધુ ગ્રાહક ટચ પોઇન્ટ્સ પર વિસ્તૃત કરે.#AbHarDinHuaAasan અભિયાનએ અમારું જાગૃતિ વધારવાનું અને ડિજિટલપેમેન્ટનો સ્વીકાર કરવાની જરૂરિયાતને વધુ મજબૂત બનાવવાનું તેમજ પ્રત્યેક વેપારી, ગ્રાહક, વૃદ્ધો કે યુવાનો બધાને પ્રોત્સાહિત કરવા માટેનું સાહસ છે.”

#AbHarDinHuaAasanઅભિયાનની ફિલ્મ બિઝનેસના માલિકો પોતાના સ્ટોરમાં કામના ભારણ વચ્ચે કેવી રીતે પેમેન્ટની સ્વીકૃતિમાં સરળતાનો અનુભવ કરે છે અને પોતાના બિઝનેસને કાર્યદક્ષ રીતે મેનેજ કરે છે તે દર્શાવ્યું છે. તે સાથે જ એમેઝોન પે ICICI કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ દ્વારા ક્રેડિટ સુધી પહોંચનીસરળતાને પણ નિદર્શિત કરે છે જે પોતાના ગ્રાહકોને ત્વરિત રીતે પોતાના બજેટને વિસ્તારિત કરવા માટે સમર્થ બનાવે છે. વધુમાં, તે દેખાડે છે કે કઇ રીતે સ્થાનિક દુકાન માલિક પોતાના બિઝેસનેએમેઝોન પે ફોર બિઝનેસ એપ મારફત તેની વિશેષ સુવિધાઓ જેવી કે એકાઉન્ટ્સરિકન્સિલિએશન અને અન્ય મારફત વિકસિત કરી શકે છે.

#AbHarDinHuaAasan અભિયાનનો પહેલો ભાગ 2021માં લોન્ચ કરાયો હતો જેમાં મહામારી બાદના સમયમાં ડિજિટલપેમેન્ટના ઉપયોગમાં સરળતા અને લાખો વેપારીઓ અને ગ્રાહકો પર પડેલી તેની અસર દર્શાવાઇ હતી. ફિલ્મ એમેઝોન પેની સરળતા, સુરક્ષા અને સર્વવ્યાપકતા અને તે કઇ રીતે લધુ અને સુક્ષ્મ બિઝનેસ માલિકોનેનિર્બાધિત રીતે ડિજિટલપેમેન્ટનેઅપનાવવા માટે પ્રેરિત કરે છે તે સામે લાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.