ઓલ- ન્યૂBMW X1 ભારતમાંલોન્ચકરાઈ.

ગેઝેટ્સ
ગેઝેટ્સ

BMW ઈન્ડિયા દ્વારા આજે પેટ્રોલ અને ડીઝલ વેરિયન્ટ્સ એમ બંનેમાં દેશમાં ઓલ- ન્યૂBMW X1 સ્પોર્ટસ એક્ટિવિટીવેહિકલ(SAV) લોન્ચ કરવામાં આવી. BMW ગ્રુપપ્લાન્ટ ચેન્નાઈ ખાતે સ્થાનિકસ્તરે ઉત્પાદન કરાયેલી આ કાર BMW ડીલરશિપનેટવર્કઅને Shop.bmw.in થકી બુકિંગ્સ માટે ઉપલબ્ધ છે. BMW X1 s ડ્રાઈવ18dM સ્પોર્ટ (ડીઝલ) માટે ડિલિવરી માર્ચ થી શરૂ થશે અને BMW X1s ડ્રાઈવ18ix લાઈન (પેટ્રોલ)નું જૂન થી શરૂ થશે.

શ્રીવિક્રમપાવાહ, પ્રેસિડેન્ટ, BMW ગ્રુપઈન્ડિયા કહેછે, “BMW X1 આરામ અને લક્ઝરીના ઉત્કૃષ્ટ સંમિશ્રણને આભારી તેના સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી કાર બની રહી છે. તે સપનાંનો પીછો કરવાનું સાહસકરતા અને નિયમોને પડકારતા, પ્રણાલી તોડવાગતા અને દરેક થકીપારની કળવાનું સાહસખેડવા માગતા વ્યક્તિગતો માટે સ્વાભાવિક સુમેળછે. ઓલ-ન્યૂBMW X1 તેના શક્તિશાળી બિલ્ડ અને અજોડ મસ્ક્યુલર ડિઝાઈન સાથે તેના ક્લાસમાં સ્ટેટમેન્ટ બનાવે છે. ઈન્ટીરિયર આકર્ષક રીતે મોડર્ન અને ડિજિટલ છે, જેને આધુનિક કનેક્ટિવિટી અને ઉપયોગની ઉત્કૃષ્ટ આસાની છે. આ સર્વ સાથે સ્થિતિસ્થાપક લક્ઝરી સ્પોર્ટસએ ક્ટિનિટીવેહિકલX1’sની સફળતાને નવી ઊંચાઈએ લઈ જશે.”

યુનિટ્સનીમર્યાદિતસંખ્યામાટેઆકર્ષકઆરંભિકએક્સ- શોરૂમકિંમતછેઃ
ઓલ- ન્યૂBMW X1s ડ્રાઈવ18ix લાઈન (પેટ્રોલ) : INR 45,90,000
ઓલ- ન્યૂBMW X1s ડ્રાઈવ18dM સ્પોર્ટ (ડીઝલ : INR 47,90,000


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.