આઈવા એ ભારતમાં સ્માર્ટ ટેલિવિઝ્‌ન રેન્જ માં ‘મેગ્નિફિક’ ની રજૂઆત કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

“ લક્ઝરી આકોસ્ટિક’ (ધ્વનિના ) સ્પીકર્સ ની શ્રૃંખલાની સફળતા બાદ , પ્રીમિયમ જાપાની કંપાઈ ઉપભોક્તા ઈલેક્ટ્રોનિક બ્રાન્ડ આઈવા એ ટીવીની પોતાની સૌથી પ્રતિક્ષિત શ્રૃંખલા, ‘ મેગ્નિફિક’ ની રજૂઆત કરી છે. ટેલીવિઝન ની આ શ્રૃંખલા પોતાની શ્રેણી ની અગ્રણી સુવિધાઓ પ્રદાન કરે છે જે ભવ્ય દ્રષ્ટિ , શાનદાર ધ્વનિ અને એક શાનદાર અનુભવ જેવી ખાસિયતો આપે છે.

આ નવીનતમ શ્રૃંખલા સાથે , આઈવા પ્રતિસ્પર્ધી મૂલ્ય પર અસાધારણ ગુણવત્તા વાળા ઉત્પાદનો આપી ને પોતાના ઉપભોકતાઓને ‘ ઓછામાં વધુ’ આપવાની પોતાની પ્રતિબદ્ધતા અને વૈશ્વિક દ્રષ્ટિ ને મજબૂત કરી રહી છે. એંડ્રોઈડ ૧૧ અને એઆઈ કોર ૪ પ્રોસેસર દ્વારા સંચાલિત આ શ્રૃંખલા કદરદાન દર્શકોની જરૂરિયાત પૂરી કરે છે કે જેઓ નવા રેન્જ ટોપિંગ ઉત્પાદનો ની શોધ માં છે. આ રેન્જ સંપૂર્ણ રીતે લોડેડ ૩૨” થી શરૂ થાય છે અને ૪૩” (એફએચડી અને યુએચડી) , ૫૦ (૪કે યુએચડી), ૫૫” (૪કે યુએચડી) અને ૬૫” (૪કે યુએચડી) સુધી ફેલાયેલ છે આની કિમત (એમઆરપી) ૨૯,૯૯૦ રૂ. થી લઈ ને ૧,૩૯,૯૯૦ રૂપિયા છે.

આ ઉપરાંત , રેન્જ ના ૫૫” અને ૬૫” મોડલ સારા ઓડિયો માટે બિલ્ટ ઇન સાઉન્ડબાર સાથે આવે છે, જે ઉપયોગકર્તાઓ ને શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે છે.

પ્રીમિયમ ટેલિવિઝન ની ઉચ્ચ પ્રદર્શન વળી મેગ્નિફિક શ્રેણી , અંતનિર્હિત ગૂગલ સહાયક સાથે એંડ્રોઇડ ૧૧ દ્વારા સંચાલિત છે. પ્રમાણિત એંડ્રોઇડ ટીવી સાથે, ત્વરિત અને સરળ પહોચ માટે ઉપયોગકર્તાની પસંદગીની સામગ્રી હમેશા સામે અને કેન્દ્રમાં હોય છે.
આ મેગ્નિફિક સિરિઝમાં કંપની ના સ્વામિત્વ વાળા ક્રિસ્ટા ટેક વિઝન સાથે આઈવા વર્ટીકલ એર ડિસ્પ્લે , એઆઈ ક્વાડ-કોર પ્રોસેસર , ૧.૦૭ બિલિયન કલર્સ અને ૩૫૦ એનઆઈટી બ્રાઇટનેસ સાથે પીકચર ક્વાલિટી માં એક નવો માનક રજૂ કરે છે.

લોન્ચ અને મેગ્નિફિક શ્રૃંખલા વિશે જણાવતા ,આઈવા (એઆઈડબલ્યુએ) ઇલેક્ટ્રોનિક્સ ઇન્ટરનેશનલ કંપની લિમિટેડ ના મેનેજિંગ ડિરેક્ટર કુરે શૌઈચી શી અને આઈવા કંપની લિમિટેડ (ટોક્યો જાપાન) ના ગ્લોબલ બિઝનેસ ડાયરેક્ટરએ જણાવ્યુ કે “અમે આઈવા ની સ્થાપના પોતાના ક્ષેત્રિય મુખ્યાલય ના રૂપમાં કરવા માટે ઉત્સાહિત છે, જેના મધ્યમ થી ભારતીય ઉપભોક્તાઑ આઈવા નું સ્થાયિત્વ સુનિશ્ચિત કરવાની આશા છે. અમારા વર્લ્ડ ક્લાસ ટેલિવિઝન ના લોન્ચ પર અમને વિશ્વાસ છે કે ઉપભોકતાઓ પાછલા ૭૦ વર્ષોમાં નવીનતમ અને સૌથી શક્તિશાળી એંડ્રોઇડ ૧૧ ટેક્નિક સાથે આઈવા ની ઉત્કૃષ્ટતા ની વિરાસત જાેવા માટે આશ્વસ્ત અનુભવશે.”
આઈવા ઈન્ડિયા ના મેનેજિંગ ડિરેક્ટર અજય મેહતાએ જણાવ્યુ કે, ભારતીય ઉપભોકતાઓ માટે આઈવા ના લક્ઝરી સ્પીકર્સ ની શ્રેણી લાવ્યા બાદ થી ટીવીની મેગ્નિફિક સીરિઝ અસાધારણ ગુણવત્તા માનકો સાથે આવે છે ,

આ ઉપરાંત આઈવા ને પાછલા ૭૦ વર્ષો થી ઓળખાવામાં આવે છે. અમારા ટીવી એ ઉપભોકતાઓ માટે સૌથી ઉપયુક્ત છે જે ઉત્પાદનો ની પૂર્વ ખરીદ વિશે વિસ્તારથી શોધ કરે છે અને ગુણવત્તા , પ્રૌદ્યોગિકી તથા સુવિધાઓ સાથે બાંધછોડ કર્યા વગર સર્વોત્ત્મ સંભવ મૂલ્ય પર ખરીદી કરે છે.

“અમે અસાધારણ ઉત્પાદનો બનાવવા અને તેમને ભારતીય ઉપભોકતાઓ માટે રજૂ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે આ પરિયોજનાઑ ના માધ્યમથી મેક ઈન ઈન્ડિયા પહેલ માં યોગદાન આપવા માટે પણ ગર્વ છે. આઈવા ઈન્ડિયા માટે મૂલ્ય ના હિસાબ થી ટીવીની સૌથી મોટી શ્રેણી બનવા તરફ અગ્રેસર છે અને આ બાદ અન્ય ઘણી ઉત્પાદન શ્રેણીઓ ને લોન્ચ કરવામાં આવશે આ ભારત માટે એક અરબ અમેરિકી ડોલર ની શીર્ષ પંક્તિ ના અમારા લક્ષ્ય ની દિશામાં એક ઠોસ અને મોટુ પગલું છે.”

પોતાની શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ મેગ્નિફિક શ્રૃંખલા માટે કંપની ના દીકસન ટેક્નોલોજીસ સહે વિનિર્માણ ભાગીદારી કરી છે અને આ સરકાર ની મેક ઇન ઈન્ડિયા ની પહેલમાં યોગદાન માટે તત્પર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.