હ્યુંડઈએ ૨૦૨૦ની બહુપ્રતીક્ષિત કારThe all new i20ને કરી લોન્ચ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવી દિલ્હી
દેશની પહેલી સ્માર્ટ મોબિલિટી સોલ્યૂશન પ્રદાતા અને પોતાની શરૂઆતથી જ પ્રવાસી કારોની સૌથી મોટી નિકાસકાર હ્યુંડઈ મોટર ઈન્ડિયા લિમિટેડે આજે ભારતની સૌથી પ્રતિક્ષિત કાર ્The all new i20ને લોંચ કરી. પોતાની શ્રેષ્ઠ સ્ટાઇલિંગ, ફ્યૂરચરિસ્ટિક ડિઝાઇન, શાનદાર પરર્ફોમંસ અને સેગ્મેંટની શ્રેષ્ઠ ટેક્નોલોજીના દમ પરThe all new i20 નવા બેંચમાર્ક સ્થાપિત કરવા અને સ્માર્ટ ઈન્ડિયન ગ્રાહકોને એક નવો આઇકોનિક અનુભવ આપવા માટે તૈયાર છે.The all new i20ના લોંચિંગ સાથે હ્યુંડઈએ એક વાર ફરી પ્રીમિયમ હેચબેક સેગ્મેંટમાં નવા ધોરણ સ્થાપિત કર્યા છે. ગ્રાહકોને કેન્દ્રમાં રાખી કામ કરનારી કંપની તરીકે અમ ્The all new i20 નવીનતમ ટેક્નોલોજી અને શ્રેષ્ઠ ડિઝાઇનની સાથે બનાવી છે, જેનું લક્ષ્ય નવી પેઢીના ગ્રાહકોને મોબિલિટીનો અનુભવ આપવાનો છે. હ્યુંડઈ The all new i20 ને ફ્યૂચર રેડી કારના રૂપમાં વિકસિત કરવામાં આવી છે, જે ન માત્ર આ સેગ્મેંટને નવી ઉંચાઈ પર પહોંચશે, પરંતુ સાથે જ ભારતમાં ઑટોમોબાઇલ સેક્ટરમાં નવા ધોરણ સ્થાપિત કરશે.”
ફ્યુચરિસ્ટિક ડિઝાઇનના સૌથી આદર્શ સ્વરૂપને રજૂ કરવા અને શાનદાર પ્રદર્શન તથા સેગ્મેંટની અગ્રણી ટેક્નોલોજી ઉપલબ્ધ કરાવવાના લક્ષ્યની સાથે તૈયાર ૪ંર જનરેશન ્The all new i20ને શાનદાર ડ્રાઇવિંગ અનુભવ આપવા માટે બનાવવામાં આવી છે, જે તમામ અનુમાનોથી શ્રેષ્ઠ હશે અને સેગ્મેંટમાં નવા ધોરણો સ્થાપિત કરશે. એક સુપરસ્ટારની જેમ બનાવાયેલી ્ The all new i20 ™u all new light weight K પ્લેફોર્મ પર વિકસિત કરવામાં આવી છે, જેનાથી ઓછા વજન સાથે વધારાની મજબૂતી મળે છે. ્The all new i20 ને ૬ મહત્વના સ્તંભો આઇકોનિક એક્સટીયર, ઇમ્પ્રેસિવ ઇંટીરિયર, ઇનોવેટિવ ટેક્નોલોજી, ઇન્વિસિબલ (અદ્રિતીય) પરર્ફોમંસ, ઇનક્રેડિટબલ સેફ્ટી અને મનની શાંતિ પર તૈયાર કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.