નવનીત એજ્યુકેશન લિમીટેડ દ્વારા HQ, એક એવી બ્રાન્ડ કે જે કાર્ય સાથે તમારા સંબંધને વધુ ગાઢ બનાવશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

સ્ટેશનરી પ્રોડક્ટ્‌સની વિદ્યાર્થી રેન્જમાં એક સફળ સમયગાળો પસાર કર્યા બાદ શિક્ષણ ક્ષેત્રે એક વિશ્વસનીય બ્રાન્ડ એવી નવનીત એજ્યુકેશન લિમીટેડે બ્રાન્ડ HQ સાથે ઓફિસ સ્ટેશનરી સેગમેન્ટમા પણ ઝંપલાવ્યુ છે. જે એક્ઝિક્યુટીવ્સ સારી રીતે ડિઝાઇન કરેલ અને વિકસાવાયેલ પ્રોડક્ટ્‌સની કદર કરે છે તેમને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. આ રેન્જ પેપર આધારિત સ્ટેશનરી પ્રોડક્ટસ ઓફર કરે છે જે કાલાતીત અને સમજવા માટે સરળ છે. કિંમતને આકર્ષક રાખીને સામગ્રી પ્રાપ્ત કરવામાં ખાસ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
ૐઊ સ્ટેશનરી પ્રોડક્ટ્‌સ, તેમની નવીન અને સરળ ડિઝાઇન્સ, દોષરહિત ગુણવત્તા અને મજબૂત ઉપયોગિતા મૂલ્યને કારણે કાર્યસ્થળે લોકપ્રિયતામાં વધારો પ્રાપ્ત કરી રહી છે. નવી બ્રાન્ડ સાથે નવનીત યુવાન પ્રાપ્તકર્તાઓને સેવા પૂરી પાડી રહી છે અને ડિઝાઇનની દ્રષ્ટિએ અમૂર્ત મૂલ્યની ઓફર કરતી વસ્તુઓ માટે કરામત છે. ૐઊ પેપર આધારિત સ્ટેશનરી પ્રોડક્ટ્‌સની વિશાળ રેન્જ ઓફર કરે છે, સંપૂર્ણ અને સ્ટાઇલીશ એસેસરી ઇચ્છતા કદરદાનો માટે અત્યંત યોગ્ય છે. ૐઊ ઇઝી ડીસ્ક એ અનેક ભાર મુકવામાં આવેલી નવીનતાઓમાંની એક છે. આ નોટબુકમાં જે તે વ્યક્તિ જ્યાં જરૂર હોય ત્યાં સરળતાથી સેન્ટ્રલ ડીસ્ક ફાઇલિંગમાંથી દૂર કરીને અને ફરીથી તેને નાખીને પેજીસને ઉથલાવી શકે છે. તેજ રીતે નોટબુક્સ, લીગલી ૧૮, કેલીગ્રાફી ગણેશા જેવી અન્યો ઉપરાંતની પ્રોડક્ટ્‌સને વિવિધ યૂઝર્સની રુચિ અને પસંદગીને ધ્યાનમાં ડિઝાઇન કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.