![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/05/Picture3.jpg)
એમેઝોન ફેશન સાથે આ સિઝનમાં તમારી આઈપીએલ ટીમને સપોર્ટ કરો
આ IPLમાં ટીમની જરસી કરતાં કંઇક વિશેષ કરીને એમેઝોન ફેશન દ્વારા તમારી મનપસંદ ટીમના રંગે રંગાઇને તેમના પ્રત્યે તમારો સપોર્ટ બતાવો. ટીમના રંગોના કોડમાં ફેશનેબલ સ્પીન ઉમેરો અને એપરલ, ઘડિયાળ, સનગ્લાસ, જ્વેલરી, ફુટવેર, મેકઅપ અને બીજી કેટલીય શ્રેણીઓમાં વ્યાપર સિલેક્શનમાં ઉત્સાહજનક ડીલ્સ અને ઑફરો મેળવો.
ટોમી હિલ્ફીજર, વેરો મોડા, લાકોસ્ટે, USPA, એડિડાસ, ક્રોક્સ, પુમા, બાટા, ફોસિલ, ટાઇટન, ફાસ્ટ્રેક, કેસિઓ, લેક્મે, સુગર કોસ્મેટિક્સ, યલો ચાઇમ્સ અને બીજી કેટલીય ટોચની બ્રાન્ડના મેચના દિવસ માટે પરફેક્ટ આઉટફીટ તમારા માટે પસંદ કરો.