તમામ ક્રિકેટ ચાહકો માટે Amazon.in પર ખાસ તૈયાર કરેલા શોપિંગ સ્ટોર પરથી આખું સ્ટેડિયમ ઘરે લઇ આવો!

ગેઝેટ્સ
ગેઝેટ્સ

હાલમાં ચાલી રહેલી ક્રિકેટ સીઝન સાથે Amazon.in દ્વારા ક્રિકેટ રસિયાઓને તેમના ઘરેથી સુવિધાજનક રીતે ખરીદી કરવામાં મદદ માટે વન સ્ટોપ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. આ સ્ટોરની મદદથી તેઓ ક્રિકેટ એક્સેસરીઝ, સ્પોર્ટ્સવેર્સ, TV, ઉપકરણો, એપ્લાયન્સિસ, એમેઝોન ડિવાઇસ, પ્રાઇમ વીડિયો અને બીજી અનેક વસ્તુઓ ઉપર ઉપલબ્ધ રોમાંચક ઑફર્સ સાથે ગેમનો આનંદ ઉઠાવી શકે છે. આ ઑફર્સ અને ડીલ્સ 29 મે, 2022 સુધી ઉપલબ્ધ રહેશે.

આ સ્ટોર પુમા, એડિદાસ, ન્યૂ બેલેન્સ, કોસ્કો જેવી અનેક બ્રાન્ડ્સના પ્રોટેક્ટિવ ગીયર, વસ્ત્રો, શૂઝ, ક્રિકેટ બેટ્સ, બૉલ્સ, કિટ્સ અને સંપૂર્ણ સેટ ઉપર 70% સુધીની છૂટ સાથે સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ ઉપર રોમાંચક ડીલ્સ ઉપલબ્ધ કરાવીને ક્રિકેટ ફિવરની ઉજવણી કરશે. નાઇકી, ફિલા, ન્યૂ બેલેન્સ, જોકી, મોન્ટે કાર્લો જેવી અનેક બ્રાન્ડ્સના અમારા ક્રિકેટ કલેક્શન પરથી તમારી સૌથી મનપસંદ જર્સી અને સ્પોર્ટ્સવેર પસંદ કરો. ક્રિકેટ ઉત્સાહીઓ TV, રેફ્રિજરેટર્સ, એર કન્ડિશનર્સ, માઇક્રોવેવ, બાર્બેક્યૂ ગ્રિલ્સ અને પોપકોર્ન મેકર્સ સહિત અનેક ચીજ-વસ્તુઓની ખરીદી કરીને પોતાના ઘર પર આ IPL સીઝનનો આનંદ ઉઠાવી શકે છે. આ સ્ટોરમાં વ્યાપક શ્રેણીની ચીજ-વસ્તુઓ, જેમ કે મેચના સમય દરમિયાન નાસ્તાઓની વિશાળ શ્રેણી, આરામદાયક રીતે મેચ જોવા માટે ફર્નિચર, ક્રિકેટર્સની કહાની કહેવા માટે બૂક્સ, તંદુરસ્તી માટે ફિટનેસ ઇક્વિપમેન્ટ, તમારા પસંદગીના ક્રિકેટરનો લૂક મેળવવા ગ્રૂમિંગ કિટ્સ, વીડિયો ગેમ્સ અને ક્રિકેટ પોસ્ટર્સ ઉપલબ્ધ છે.

ક્રિકેટના ચાહકો કોઇપણ ઇકો, ફાયર TV, એલેક્સા-ઇનેબલ્ડ સ્માર્ટ ડિવાઇસ સાથે તેમની ફેવરિટ ટીમને જોરશોરથી ચિયર કરી શકે છે અને આ ક્રિકેટ સીઝન સાથે અપડેટ રહી શકે છે. “એલેક્સા, સ્કોર શું છે?”, “એલેક્સા, આજે મેચ કોણ જીતશે?”, “એલેક્સા, ડેઇલી ક્રિકેટ ટ્રિવિયા શરૂ કર?” જેવા સરળ વોઇસ કમાન્ડનો ઉપયોગ કરીને તમે એલેક્સા પાસેથી મેચ અપડેટ્સ, સંભાવના, ક્રિકેટ ન્યૂઝ, નોટિફિકેશન, ટીમ ચિયરિંગ, ફન ક્વિઝિસ વગેરેની જાણકારી મેળવી શકો છો.

અહીં કેટલીક પ્રોડક્ટ્સ આપવામાં આવી છે જેને કસ્ટમર્સ ભાગ લઇ રહેલા વિક્રેતાઓની કેટલીક ઑફર્સ અને ડીલ્સ સાથે ક્રિકેટ રસિયાઓ માટે Amazon.inના વિશિષ્ટ રીતે તૈયાર કરેલા સ્ટોર પરથી પસંદ કરી શકે છે.

તમારા મનપસંદ ક્રિકેટરની જેમ રમોઃ

·         Spofly™ બ્રાન્ડ સ્ટમ્પ સાથે SGની સંપૂર્ણ ક્રિકેટ કિટ કોમ્બોઃ આ કિટ તે દરેક આવશ્યક સ્પોર્ટ ગીયર ધરાવે છે જેને મેળવવાની વ્યક્તિ ઇચ્છા ધરાવે છે. તેમાં ઊચ્ચ ગુણવત્તા ધરાવતાં બેટ, બેટિંગ લેગ ગાર્ડ, બેટિંગ ગ્લોવ્સ, કિટબેગ, સુપર પેક બેકપેક, થાઇ ગાર્ડ, આર્મ ગાર્ડ, એબ્ડો ગાર્ડ સહિત અનેક સ્પોર્ટ્સ સામગ્રીનો સમાવેશ થાય છે. તમે Amazon.in ઉપરથી તેને રૂ.6,236માં ખરીદી શકો છો.

·         DSC બેલ્ટર વૂડ કાશ્મિર વિલો ક્રિકેટ બેટ શોર્ટ હેન્ડલ મેન્સ (જુદા-જુદા રંગોમાં):  આ સર્વશ્રેષ્ઠ ગુણવત્તાનું બેટ આકર્ષક સ્ટ્રોક ફટકારવા માટે ઉચ્ચ ગુણવત્તાના કાશ્મીરના નેતરના લાકડામાંથી સખત દબાણ સાથે અને પરંપરાગત આકારમાં બનાવેલું છે. આ બેટનું હેન્ડલ વધારે લવચિકતા અને આંચકા સહન કરવા માટે સ્પ્લિટ્સની વચ્ચે વિશિષ્ટ 3 રીતોથી રબર દાખલ કરીને સિંગાપોરના કેનથી બનાવેલું છે. આ બેટને Amazon.in ઉપર રૂ.1,099માં મેળવો.

·         તમામ ઉંમરના વય જૂથો અને કદ માટે 1 નંગ હળવા વજનના ટેનિસ બોલ સાથે એરોન હાર્ડ પ્લાસ્ટિક ક્રિકેટ બેટઃ રમતની શરૂઆત કરનારા માટે ક્રિકેટના સાધનોનો સેટ અહીં ઉપલબ્ધ છે. આ કોમ્બોમાં હાર્ડ પ્લાસ્ટિક ક્રિકેટ બેટ અને હળવા વજનના ટેનિસ બોલનો સમાવેશ થાય છે. આ કિટ તમામ વય જૂથના લોકો માટે અનુકૂળ છે. Amazon.in ઉપર તેને રૂ.229માં મેળવો.

·          કોસ્કો લાઇટ ક્રિકેટ ટેનિસ બોલ (6નું પેક): 6નું પેક ધરાવતાં આ કોસ્કો લાઇટ ક્રિકેટ ટેનિસ બોલ તમારા ક્રિકેટ રમવાના અનુભવને એક નવા સ્તર પર લઇ જશે. આ બોલ્સ હાઇ બાઉન્સિંગ ગુણવત્તા સાથે ટકાઉપણાની ખાતરી આપે છે. તેનું વજન 75 ગ્રામ જેટલું ખૂબ જ હળવું છે. Amazon.in ઉપર તે રૂ.390માં ઉપલબ્ધ છે.

·         SG ઇકોલાઇટ RH બેટિંગ ગ્લોવ્સ, વયસ્કો માટેઃ તમારી ક્રિકેટની સીઝનનું આયોજન SG ઇકોલાઇટ RH બેટિંગ ગ્લોવ્સ સાથે કરો. આ ગ્લોવ્સ કોટનમાંથી બનાવેલા છે અને પ્રીમિયમ PVC ફિંગર સાથે PVC અને ડ્યુઅલ-ડેન્સિટી ફોમ ફિંગર્સ રોલ્સ ધરાવે છે. આ ગ્લોવ્સ મધ્યમ લેવલ અને પ્રીમિયમ-લેવલના ખેલાડીઓ માટે આદર્શ છે. તમે Amazon.in ઉપર તેને રૂ.699માં ખરીદી શકો છો.

તમારી ટીમને ચિયર કરોઃ

·         એડિદાસ મેન્સ એડિપાવર વેક્ટર મિડ 20 ક્રિકેટ શૂઝઃ  પ્રીમિયમ ગુણવત્તાના પુરુષોના ક્રિકેટ શૂઝ સ્ટોરમાં ઉપલબ્ધ છે. ખ્યાતનામ એડિદાસ બ્રાન્ડ સાથે તમારી રમતને નવા સ્તર પર લઇ જવા માટે આ આરામદાયક, ટકાઉ અને બ્રિધેબલ ક્રિકેટ શૂઝનો વિકલ્પ પસંદ કરો. આ શૂઝ રૂ.6,973થી શરૂ કરીને Amazon.in ઉપર ઉપલબ્ધ છે.

·         એશિયન મેન્સ રાઇડર-01 રનિંગ, સ્પોર્ટ્સ, વૉકિંગ, કેઝ્યુઅલ શૂઝઃ આ શૂઝ બ્રિધેબલ નિટેડ અપર સાથે તેના આરામદાયક ફિટિંગની ખાસિયત ધરાવે છે, જેને સરળતાથી ધોઇ શકાય તેવા છે. તેના સોલ હળવા વજનના સંયોજન સાથે હાઇ-ઇન્ક્રિઝિંગ નોનમાર્કિંગ EVA TPR અને ઓર્થોપિડિક મેમરી ફોમ શૂઝના બનેલા છે, જે પરફેક્ટ પકડ સાથે તમારા પગને વધારે આરામ પૂરો પાડે છે. આ શૂઝને Amazon.in ઉપર રૂ.899માં મેળવો.

·         પુમા મેન્સ રેગ્યુલર ટી-શર્ટઃ આ ક્લાસિક ટી-શર્ટ તમારી હરવા-ફરવાની સુવિધાનો વિશેષ ખ્યાલ રાખે છે. પુમાની કેઝ્યુઅલ ટી-શર્ટ સ્પોર્ટ્સ અને સ્ટ્રીટ સ્ટાઇલમાં આરામદાયક રીતે પહેરવા માટે ડિઝાઇન કરેલી છે અને માત્ર સેકન્ડમાં તમારા દેખાવને નવા સ્તર પર પહોંચાડી શકે છે. આ ટી-શર્ટ Amazon.in ઉપર રૂ.650થી શરૂ થતી કિંમતે મેળવો.

·         પુમા મેન્સ રેગ્યુલર ટ્રેક પેન્ટ્સઃ ટ્રેક્સ તમારી સુવિધાને મૂર્ત સ્વરૂપ આપે છે. RTG નિટેડ સ્વેટપેન્ટ્સ આરામદાયક કટલાઇન્સ, ફંક્શનલ ફેબ્રિક જેવી વિશેષતા ધરાવે છે અને તમને ઠંડક અને સુવિધા આપવા માટે ડ્રાય સેલ મોઇશ્ચર-વિકિંગ ટેક્નોલોજી ધરાવે છે. આથી, આ IPL સીઝનમાં આ ટ્રેક પેન્ટ્સ સાથે તમારી ગેમનો આનંદ ઉઠાવો. Amazon.in ઉપર તેને રૂ.1,569માં મેળવો.

·         રીબોક સ્માર્ટવૉચઃ ફૂલ-ટચ HD ડિસ્પ્લે, SpO2 સેન્સર, ડાયનેમિક HRM, BP અને સ્લીપ મોનિટર, ડ્યુરેબલ સ્પિન્ડ્રોપ સ્ટ્રેપ તેની સર્વશ્રેષ્ઠ ગુણવત્તા પૈકી કેટલીક વિશેષતાઓ છે. રીબોક એક્ટિવફિટ 1.0 ખ્યાતનામ સ્પોર્ટ બ્રાન્ડ પૈકીની એક છે, જેની લાંબા સમયથી રાહ જોવામાં આવતી હતી. Amazon.in ઉપર તેને રૂ.4,499માં મેળવો.

ઘર પર જ ગેમ લાઇવ કરોઃ

·         એમેઝોન બેઝિક્સ 127cm 4K અલ્ટ્રા HD સ્માર્ટ LED ફાયર TV: 50 ઇંચની 4K અલ્ટ્રા HD ડિસ્પ્લે સાથે ક્રિકેટ જોવાનો આનંદ ઉઠાવો અને A+ ગ્રેડની LED પેનલ સાથે અમર્યાદિત ફિચર્સ અને અદભૂત પિક્ચર ક્વોલિટીનો આનંદ માણો. આ ટીવી વિવિધ સુવિધાઓ જેવી કે ફાયર TV OS, બિલ્ટ-ઇન એલેક્સા અને એલેક્સા વોઇસ કંટ્રોલ સાથે આવે છે. ઉપરાંત હોમ સ્ક્રીન પરથી DTH TV ચેનલ અને OTT એપ્સની વચ્ચે ફેરબદલી કરવા DTH સેટ-બોક્સના જોડાણ સહિત અનેક સુવિધાઓ ધરાવે છે. Amazon.in ઉપર તેને રૂ.32,999માં મેળવો.

·         LG 127 cm 4K અલ્ટ્રા HD સ્માર્ટ LED TV: ઇન્ટિલિજન્ટ અને સ્માર્ટ ટેલિવિઝન સાથે અલ્ટ્રા-વ્યૂઇંગના અનુભવનો આનંદ માણો. આ સ્માર્ટ ટેલિવિઝન સારી પિક્ચર ક્વૉલિટી અને ઊચ્ચ ક્લેરિટી સાથે તૈયાર કરેલી વિશાળ અલ્ટ્રા-HD ડિસ્પ્લે ધરાવે છે. LG 4K અલ્ટ્રા સ્માર્ટ LED TV ઊચ્ચતમ ગુણવત્તાનું પિક્ચર પૂરું પાડે છે જેથી તમે ઇમર્સિવ વ્યૂઇંગ અનુભવ ધરાવી શકો છો. આ TV રૂ.45,999માં ઉપલબ્ધ છે.

·         વનપ્લસ 163.8 cm U સિરિઝ 4K LED સ્માર્ટ એન્ડ્રોઇડઃ આ સ્માર્ટ TV 1 બિલિયન કલર્સની ડિસ્પ્લે, વન-ક્લિક એમેઝોન પ્રાઇમ વીડિયો બટન રિમોટ, ગૂગલ આસિસ્ટન્ટ સહિત અનેક સુવિધાની સાથા 4K અલ્ટ્રા HD રિઝોલ્યુશન, વનપ્લસ કનેક્ટ 2.0, ડેટા સેવર જેવા ફિચર્સથી સજ્જ છે. આ TV આકર્ષક અવાજ, ઇમર્સિવ કનેક્ટિવિટી અને હોલિસ્ટિક વ્યૂઇંગ અનુભવ પૂરો પાડે છે. તમે આ ટેલિવિઝન સેટની ખરીદી રૂ.66,999માં કરી શકો છો.

·         ઓલ-ન્યૂ ઇકો બડ્સ (2જી જનરેશન): ઇકો બડ્સ વાસ્તવમાં વાયરલેસ ઇયરબડ્સ છે જે ક્રિસ્પ અને બેલેન્સ સાઉન્ડ સાથે તમને હોલિસ્ટિક અનુભવ પૂરો પાડે છે. માત્ર તેટલું જ નહીં તે દરેક એન્ડ્રોઇડ અને iOS સિસ્ટમ સાથે અનુકૂળ છે અને તે 3 માઇક અને હેન્ડ-ફ્રી એલેક્સા સાથે આવે છે. એક્ટિવ નોઇસ કેન્સલેશન અવિરતપણે બેકગ્રાઉન્ડ સાઉન્ડ દૂર કરવામાં મદદ કરે છે. આ ડિવાઇસ Amazon.in ઉપર રૂ.7,999માં ઉપલબ્ધ છે.

·         સંપૂર્ણ નવા એલેક્સા વોઇસ રિમોટ સાથે ફાયર TV સ્ટિક (3જી જનરેશન, 2021):  આ સ્ટ્રીમિંગ મીડિયા પ્લેયર એલેક્સા વોઇસ રિમોટ સાથે આવે છે અને સેટ અપ કરવામાં સરળ છે. તેને તમારા HD TVમાં પ્લગ ઇન કરો અને હજારો ચેનલ, એપ અને એલેક્સા સ્કિલનો અનુભવ પ્રાપ્ત કરો. તે Amazon.in ઉપર રૂ.3,999માં ઉપલબ્ધ છે.

રમવા માટે તૈયાર થઇ જાઓઃ

·         UNO ક્રિકેટ કાર્ડ ગેમઃ આ ક્રિકેટની સીઝનમાં ક્રિકેટ ફ્લેવર્ડ UNO કાર્ડ ગેમ સાથે પરિવાર અને મિત્રો સાથે ક્વૉલિટી સમયનો આનંદ ઉઠાવો. આ પેક બે વિશેષ ક્રિકેટ – થિમ ટ્વિસ્ટ – WILD બાઉન્સર કાર્ડ અને WILD 4/6 કાર્ડની સુવિધા ધરાવે છે. આ UNO ડેક સાથે મહત્તમ 10 ખેલાડીઓ રમી શકે છે. Amazon.in ઉપર તેની રૂ.179માં ખરીદી કરો.

·         ટોયશાઇન વૂડન બિલ્ડિંગ બ્લોક ડોમિનોઝ, પાર્ટી ગેમ, ટમ્બલિંગ ટાવર ગેમઃ તમારા મિત્રો સાથે મજા માણવા માટે એમેઝોન સ્ટોર ઉપર હવે કોઇપણ સ્થળે કોઇપણ સમયે ગેમનો આનંદ માણો અને કેટલીક હળવી પળોની મજા ઉઠાવો. આ સેટ ડાઇસમાં સહિત 54 હાર્ડવૂડ બ્લોક્સનો સમાવેશ થાય છે. તમે Amazon.in ઉપર તેને રૂ.549માં મેળવી શકો છો.

ટોપ ઑફર્સ અને ડીલ્સ અહીં જોઇ શકાય છે.

અસ્વીકરણ: પ્રોડક્ટની વિગતો, વિવરણ અને કિંમત સેલર્સ દ્વારા આપવામાં આવે છે. કિંમત અથવા પ્રોડક્ટના વિવરણમાં એમેઝોન સામેલ નથી અને સેલર્સે આપેલી પ્રોડક્ટની માહિતીની ચોકસાઇ માટે જવાબદાર નથી. ડીલ્સ અને ડિસ્કાઉન્ટ્સ સેલર્સ અને/અથવા બ્રાન્ડ દ્વારા એમેઝોનની સંપૂર્ણ બાકાતી સાથે આપવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.