કોરોના મહામારી પર અભિષેક બચ્ચને એક કૂલ રેપ વીડિયો શેર કર્યો, કહ્યું – ખુલ્લામાં ન થૂંકવાનો સંદેશ આપવાની અદભુત રીત
અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર એક કૂલ રેપ વીડિયો શેર કર્યો છે. તેમાં સરકારના એ મેસેજનું પ્રમોશન કરવામાં આવ્યું છે જેમાં કોરોના વાઇરસને ફેલાવાથી અટકાવવા માટે ખુલ્લામાં ન થૂંકવાની સલાહ આપવામાં આવી છે.