કિંગ ખાન શાહરૂખની વધુ એક સીરિયલ “દુસરા કેવલ”નું દૂરદર્શન પર થશે પ્રસારણ

ફિલ્મી દુનિયા

મુંબઈ
લાકડાઉનમાં દૂરદર્શન પર જુની સીરિયલો રી-ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે. રામાયણ-મહાભારત ઉપરાંત ૯૦ના દાયકાની આઇકાનિક સીરિયલોને ફરીથી પ્રસારિત કરાઇ છે. જેને ટીઆરપીમાં પણ દૂરદર્શનને મોટો ફાયદો કરાવ્યો છે, હવે આ કડીમાં વધુ એક સીરિયલ રિ-ટેલિકાસ્ટ થઇ રહી છે.
શાહરૂખ ખાનની વધુ એક સીરિયલ દૂરદર્શન પર આવવાની છે, આ વાતની જાણકારી ખુદ ચેનલે ટ્‌વીટ કરી ને આપી છે. દૂરદર્શને ટ્‌વીટ કરીને લખ્યું- સીરિયલ ‘દુસરા કેવલ’ ટુંકસમયમાં આવી રહી છે ડીડી રેટ્રા પર. આ સીરિયલ દૂરદર્શનની નવી ચેનલ ડીડી રેટ્રા પર બતાવવામાં આવશે. જાકે આ સીરિયલનો ટાઇમિંગ હજુ સુધી બતાવવામાં નથી આવ્યો. નોંધનીય છે કે, આ સીરિયલ ૧૯૮૯માં લાન્ચ થયો હતો, આમાં શાહરૂખ ઉપરાંત અરુણ બાલી, વિનિતા મલિક, નતાશા રાણા લીડ રાલમાં હતા. આ સીરિયલમાં શાહરૂખનુ નામ કેવલ હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.