આલીશાન બંગલો, લક્ઝરી કાર્સનો માલિક છે વિજય

ફિલ્મી દુનિયા

મુંબઈ, સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. તેની ફિલ્મ અર્જુન રેડ્ડી ઘણી પોપ્યુલર થઈ હતી, જેના પછી એક્ટરની કરિયર એકદમ બદલાઈ ગઈ. વિજય દેવરાકોંડા રિયલ લાઈફમાં લક્ઝરી લાઈફ જીવે છે. આજે અમે તમને આ સ્ટોરીમાં વિજય દેવરાકોંડાના આલીશાન બંગલાની સાથે તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ અને કાર કલેક્શન વિશે જણાવીશું. વિજય દેવરાકોંડાને ગાડીઓને પણ શોખીન છે, આ જ કારણ છે કે એક્ટરની પાસે ગાડીઓનું શાનદાર કલેક્શન છે.મસ્ટેંગ જીટી વિજય દેવરાકોંડાની પસંગીની કારોમાંની એક છે,

જેની કિંમત ૭૫ લાખ રૂપિયા છે. તે સિવાય વિજય દેવરાકોંડાના કાર્સ કલેક્શનમાં મર્સિડીઝ બેન્ઝ, રેન્જ રોવર અને ઓડી જેવી લક્ઝરી કાર સામેલ છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, વિજય દેવરાકોંડાની કુલ સંપત્તિ એટલે કે નેટવર્થ ૬ મિલિયન ડોલર છે, જે ભારતીય રૂપિયામાં લગભગ ૩૦ કરોડ રૂપિયા થાય છે. વોલ્વોSUV૯૦ વિજયદેવરાકોંડાની ગેરેજમાં સૌથી મોંઘી ગાડી હોવાનું કહેવામાં આવે છે.

રિપોર્ટના અનુસાર, લક્ઝરી ગાડીના ટાયરની કિંમત ૮૫-૯૦ લાખ રૂપિયા છે. આ ફોટોમાં તમે એક્ટરને ફેમિલીની સાથે જોઈ શકો છો, આ ફેમિલી ફોટોમં એક્ટર પોતાના માતા-પિતાની સાથ ઘરના ટેરિસ પર પોઝ આપી રહ્યો છે. અર્જુન રેડ્ડી સ્ટાર વિજય દેવરાકોંડાનું હૈદરાબાદના જુબલી હિલ્સમાં એક આલીશાન બંગલો છે, જેની કિંમત લગભગ ૧૫ કરોડ રૂપિયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.