સુશાંત ફિલ્મમાં કામ કરવા નહોતો ઈચ્છતો, વૈજ્ઞાનિકની જેમ નવી શોધો કરવા માગતો હતો

ફિલ્મી દુનિયા

મુંબઈ,
લાકડાઉન પછી સુશાંત સિંહ રાજપૂત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સાથે એક ફિલ્મમાં કામ કરવાનું વિચારી રહ્યો હતો. આ ફિલ્મને ડિરેક્ટર રૂમી જાફરી ડિરેક્ટ કરવાના હતાં. ફિલ્મની સ્ક્રપ્ટ ફાઈનલ થઈ ગઈ હતી. આનું શૂટિંગ મે મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું અને નવેમ્બર સુધી ચાલવાનું હતું. જાકે, લાકડાઉનને કારણે આમ થઈ શક્્યું નહીં. આ દરમિયાન સુશાંત જતો રહ્યો. સુશાંતને લઈ ડિરેક્ટર રૂમી જાફરીએ એબીપી ન્યૂઝની વેબસાઈટ સાથે વાત કરી હતી. રૂમીએ ઈન્ટરવ્યૂમાં હતું, ‘લાકડાઉન પૂરું થયા બાદ સુશાંતે મને નાના બજેટની ફિલ્મ પર કામ કરવાનું હતું. તેણે હતું કે આપણે લાકડાઉનના નિયમોનું પાલન કરીને ૨૦-૨૫ ક્રૂ મેમ્બર્સની સાથે એક ફિલ્મ બનાવવી જાઈએ.
હું સુશાંતની સલાહ પર એક સ્ક્રપ્ટ પર કામ પણ કરી રહ્યો હતો. રૂમીએ આગળ હતું, ‘સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે એકવાર મને હતું કે તે ફિલ્મમાં હવે કામ કરવા ઈચ્છતો નથી. તે એક્ટંગ છોડવા માગે છે. તેણે જ્યારે આ વાત કરી તો મેં આનું કારણે જાણવા ઘણો જ પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે કંઈ જ નહોતું. તે ઘણીવાર મને કહેતો કે તે ખેતી કરવા ઈચ્છે છે. તે આખા દેશમાં એક લાખથી વધુ ઝાડ ઉગાડવા ઈચ્છે છે. તે હંમેશાં વૈજ્ઞાનિકની જેમ નવી નવી બાબતો આવિષ્કાર કરવા માગતો હતો. રૂમીએ આગળ હતું કે ૮ જૂનના રોજ તેની પૂર્વ મેનેજર દિશા સલિયને આત્મહત્યા કરી હતી અને આ સાંભળીને તેમણે સુશાંતને ફોન કર્યો હતો અને હતું કે તે પોતાનું ધ્યાન રાખે.
ફોનમાં તો તેણે કંઈ નહોતું પરંતુ એક વોઈસ નોટ મોકલીને હતું કે તે પોતાનું ધ્યાન રાખશે. રૂમીએ વધુમાં હતું કે તેમને એ વાતનો બિલકુલ અંદાજા નહોતો કે તે આવું ખતરનાક પગલું ભરશે અને હંમેશાં માટે બધાને છોડીને જતો રહેશે. સુશાંતે ૧૪ જૂનના રોજ પોતાના મુંબઈ સ્થત ફ્લેટમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. ૩૪ વર્ષીય સુશાંત છેલ્લાં ખાસ્સા સમયથી ડિપ્રેશનમાં સામે ઝઝૂમી રહ્યો હતો. સુશાંતના અંતિમ સંસ્કાર ૧૫ જૂને મુંબઈમાં કરવામાં આવ્યા હતાં. સુશાંત છેલ્લે ફિલ્મ ‘ડ્રાઈવ’માં જાવા મળ્યો હતો અને આ ફિલ્મ થિયેટરને બદલે નેટફ્લક્સ પર રિલીઝ થઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.