જાહ્નવી કપૂરે ઇન્સ્ટા પર સુપર બોલ્ડ તસવીરો શેર કરી

ફિલ્મી દુનિયા

મુંબઈ, જાનવી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીર બોલ્ડનેસની બધી હદો પાર કરી દીધી છે. જાનવી અનેક રીતે સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. જાનવીએ ઇન્સ્ટા પર ૭ તસવીર શેર કરી જેમાં એકથી એક તસવીર ચઢિયાતી છે. આ તસવીરમાં જાનવી સ્લીવલેસ ક્રોપ ટોપ અને ડેનિમ શોટ્‌સ પહેરતી જાેવા મળી રહી છે. આ તસવીરમાં જાનવી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. આ તસવીર જાેતાની સાથે ફેન્સ પણ અનેક વિચારમાં પડી ગયા છે. આ તસવીરમાં જાનવીએ વાળ ખુલ્લા રાખ્યા છે જે એની હોટનેસમાં વધારો કરે છે. આ બોલ્ડ અંદાજમાં જાનવીએ અલગ-અલગ અનેક પોઝ આપ્યા છે. એક-એક પોઝમાં જાનવી હોટ દેખાઇ રહી છે.

જાનવી કપૂરે આ તસવીર શેર કરતા લખ્યુ છે કે, જાનવી કપૂરની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહી છે. જાે કે આ તસવીરને માત્ર ૨ કલાકમાં જ સવા છ લાખ લોકોની લાઇક મળી ગઇ છે. આ સાથે જ ૩૮૦૦ જેટલી કમેન્ટ્‌સ પણ લોકોએ કરી દીધી છે. આ કોમેન્ટમાં અનેક લોકોએ જાનવીની સાઇડથી ચાલ્યા છે જેમાં લોકોએ બ્યુટીફુલ, લુકિંગ હોટ, ફાયર જેવી અનેક પ્રકારની કમેન્ટ્‌સ કરી છે. સોશિયલ મીડિયા પર જાનવીની આ તસવીર ધડાધડ વાયરલ થઇ રહી છે. લાસ્ટમાં જાનવી ગુડ લક મુવીમાં જાેવા મળી હતી. એક્ટ્રેસ જાનવી કપૂર એની બોલ્ડ અદાઓ માટી ફેમસ છે.

આ સાથે જ તમને ખ્યાલ હશે કે જાનવી આ દિવસોમાં એનું છેલ્લુ મુવી એટલે ગુડ લકમાં જાેવા મળી હતી. આ મુવીમાં ફેન્સને જાનવીનો રોલ ઘણો પસંદ આવ્યો હતો. જાનવી કપૂરે ધડક બોલિવૂડ ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ રિલીઝ થતાની પહેલા જ મોમ શ્રીદેવીનો મોત થયુ હતું. સિસ્ટર ખુશી કપૂર પણ જલદી ફિલ્મોમાં જાેવા મળશે -જાનવી કપૂરની બહેન ખુશી કપૂર પણ ઓછા સમયમાં તમને ફિલ્મમાં જાેવા મળશે. ટૂંક સમયમાં રિલીઝ થનારી ફિલ્મ ધ આર્ચીઝ મુવીનું ટ્રેલર પણ લોન્ચ થઇ ગયું છે.

આ ફિલ્મમાં ખુશી સિવાય સોહાના ખાન અને અગસ્ત્સ્ય નંદાની પણ મહત્વની ભૂમિકા છે. જાનવી કપૂરની તસવીરો પર ફેન્સ દિલ ખોલીને કમેન્ટ્‌સ કરતા હોય છે. તમને જણાવી દઇએ કે જાનવી કપૂર અવારનવાર સોશિયલ મીડિયા પર તસવીરો મુકીને ફેન્સના દિલમાં રાજ કરતી હોય છે. આ સાથે જાનવી એનું ફિગરનું પણ એટલું જ ધ્યાન રાખે છે. આ માટે જાનવી રોજ યોગા અને એક્સેસાઇઝ કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.