દંગલ ગર્લ ફાતિમા સનાનો હૉટ અવતાર વાયરલ થયો

ફિલ્મી દુનિયા

મુંબઈ, દંગલ ફેમ ફાતિમા સના શેખ સોશિયલ મીડિયામાં ખૂબ જ એકિટવ રહે છે અને અવારનવાર પોતાની બોલ્ડનેસના કારણે લોકોને ઘાયલ કરતી હોય છે. ફાતિમાના આ ફોટો જાેઈ ફેન્સ તેણીના દિવાના થઈ રહ્યા છે. તેણીનો આ સિઝલિંગ અવતાર જાેઈ લોકો પાણી પાણી થઈ રહ્યા છે. આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’માં પહેલવાન ગીતો ફોગાટનું પાત્ર ભજવનારી એક્ટ્રેસ હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

ફિલ્મમાં જબરદસ્ત પોપ્યુલારિટી મેળવ્યા બાદ એક્ટ્રેસ ફાતિમા સના શેખનું આ રુપ જાેઈ તમારી આંખો પહોળી થઈ જશે. ફાતિમાના આ ફોટો પર એક્ટ્રેસના ચાહકો સતત કોમેન્ટ્‌સ કરી રહ્યા છે. એક ફેન દ્વારા તેણીના વખાણ કરતા લખ્યુ છે કે, ‘એકદમ નાગિન લાગી રહી છે. વળી, એક ફેને લખ્યુ છે કે તમારી સ્માઈલ તો માશા અલ્લાહ છે.

ત્યારે બીજા યુઝરે કોમેન્ટ કરીને કહ્યુ, ‘હર અદા પે ફિદા, આપ મુસ્કુરાતે રહે સદા. ત્યારે અન્ય એક ફેનએ તેણીને પરી કહ્યુ. વર્કફ્રન્ટની વાત કરીએ તો ફાતિમા દીયા મિર્ઝા અને સંજના સાંધીની સાથે તાપસી પન્નીના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ‘ધક ધક’માં કામ કરી રહી છે. હાલમાં તે નેટફ્લિક્સ ફિલ્મ ‘થાર’માં હર્ષવર્ધન કપૂર અને અનિલ કપૂર સાથે જાેવા મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.