સલમાન-જેકલિનનું ‘તેરે બિના’ ૨૦ મિલિયન વ્યુઅર સાથે બન્યુ સિઝનનું રામેÂન્ટક સોન્ગ

ફિલ્મી દુનિયા

મુંબઈ
સલમાન ખાન અને જેકલિન ફર્નાન્ડઝ સ્ટારર લવ સોન્ગ ‘તેરે બિના’ તાજેતરમાં જ રિલીઝ થયુ છે, લાકડાઉનના સમયમાં હીરો અને હીરોઇને આ ગીત પોતાના ફેન્સ માટે લાન્ચ કર્યુ હતુ. હવે આ સોન્ગને લઇને એક ખાસ રિપોર્ટ સામે આવી રહી છે, જે પ્રમાણે આ ગીતો એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. સલમાન અને જેકલિનના આ નવા લવ સોન્ગ ‘તેરે બિના’ રિલીઝ બાદ સૌથી વધુ જાવાયુ છે, આ ગીતને ૨૪ કલાકમાં ૧૨ મિલિયન વ્યૂઝ મળી  છે. આ એકમાત્ર ગીત અને ચેનલ છે, જેનુ ગીત અને ટીજર બન્ને યુટ્યૂબ પર એક જ ચેનલથી એક સાથે ટાપ ૩માં ટ્રેન્ડ કરી  છે. ખરેખરમાં આ ગીતને ખુબ પસંદ કરવામાં આવી  છે,
અને યુટ્યૂબ ઇન્ડયા પર નંબર વન પર ટ્રેન્ડ કરી  છે. યુટ્યૂબ પર આ ગીતને અત્યાર સુધી ૨૦ મિલિયન વાર જાવામાં આવી ચૂક્્યુ છે, જે પછી ‘તેરે બિના’ તરતજ આ સિઝનનો સૌથી નવુ રોમેન્ટક ટ્રેક બની ગયુ છે. સલમાન ખાન પોતાની ફિલ્મોની સાથે બાક્સ ઓફિસ પર રેકોર્ડ તોડવા માટે જાણીતો છે, તે પોતાના ગીતોથી પણ અનેક રેકોર્ડ તોડે છે. અને આ જ સલમાન ખાનની લોકપ્રિયતા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના લાકડાઉનના કારણે ‘તેરે બિના’ ગીતને સલમાન ખાનના ફાર્મહાઉસ પર જ શૂટ કરવામાં આવ્યુ છે,
આની સાથે જ સેટથી લઇને મેકઅપ અને હેયરસ્ટાઇલ સ્ટાર્સે જાતે જ કરી છે. ખાસ વાત છે કે સલમાન ખાને ‘તેરે બિના’ ગીત ખુદ ગાયુ છે, અને નિર્દેશિત પણ કર્યુ છે. આને તેના મિત્ર અજય ભાટિયાએ કંમ્પાઝ કર્યુ છે, અને શબ્બીર અહેમદે લખ્યુ છે. સલમાન ખાને આ ગીતના માધ્યમથી સિએનાને લાન્ચ કરી છે, સિએના અભિનેત્રી વલૂચા ડી સૂઝાની સૌથી નાની દીકરી છે, જે પોતાની માસૂમિયતના કારણે બધાના દિલને સ્પર્શી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.