ખાડાઓના કારણે અકસ્માત થવાની ભિતી; ડીસા તાલુકાના મુડેઠા થી અરણીવાડા અને ઉંબરી થઈ વાયા પાટણ ને જોડતો મુખ્ય માર્ગ આવેલો છે. જેમાં મુડેઠા થી ઉંબરી સુધી નવિનીકરણ રોડ મંજૂર થતાં વાહનચાલકો સહિત રાહદારીઓમા આનંદ છવાયો હતો પરંતુ. નવિનીકરણ રોડની સાઈડો બનાવવી કામગીરી ચાલી રહી છે. જેને લઈને કોન્ટ્રાક્ટ દ્વારા રોડની સાઈડમાં 10 ફુટના ઊંડી છારીઓ ખોડતા આખરે આજુબાજુના ખેતર માલિકોએ કામ બંધ કરાવ્યું હતું.
આ માર્ગ પર રોજબરોજ એસટી બસ, વાહનચાલકો, અને વિધાર્થીઓ રોજેરોજ અવરજવર કરે છે અને સ્થાનિક ખેડૂતોના પશુ, બાળકો અને વૃદ્ધો અંદર પડી જાય તો પણ બહાર ન નીકળી તેવા કોન્ટ્રાક્ટર ઊંડા ખાડાઓ ખોડાયા છે અને પશુઓના મોત થવાની ભિતી સેવાઇ રહી છે. અકસ્માત થવાની ભિતી સેવાઇ રહી છે. જેને લઈને આજુબાજુના ખેતરોના ખેડૂતો વિફર્યા હતા. જેમાં ખાડામાંથી વૃદ્ધો અને બાળકો બહાર ન નીકળી શકે તેવા કોન્ટ્રાક્ટર દ્વારા ઊંડા ખાડાઓ ખોદકામ કરાતા મોત થવાની ભિતી સેવાઇ રહી છે. અને ખાડાઓના કારણે અકસ્માત થવાની ભિતી સેવાઇ રહી છે.
જેને લઈને ખેડૂતો વિફર્યા હતા અને ચાલું કામ બંધ કરાવવામાં આવ્યું હતું. રોડની બંને બાજુમાં માટી કામના કારણે માટી કામ માટે રોડની બંને સાઈડમાં ઊંડા ખાડા ખોદવામાં હોવાથી અંદર બાળકો અને પશુ પડી જાય તેવી ભિતી છે. અને ઊંડા ખાડા ખોદવામાં આવતા રોડની સાઈડમાં ખાડામાં વાહન ઉતરી જાય તો વાહન ન નીકળી શકે તેવી ભિતી સેવાઇ રહી છે અને ખેડૂતો વારંવાર કોન્ટ્રાક્ટર ને સંપર્ક કરતા કોઈ જ જવાબ આપવામાં આવ્યો નથી જેથી ખેડૂતો વિફર્યા હતા અને ચાલું કામ બંધ કરાવ્યું હતું…!

