સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હરિયાવાડા ના વિદ્યાર્થીઓએ SGFI અંતર્ગત તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો જેમાં પ્રથમ ક્રમાંક મેળવનાર 12 વિદ્યાર્થીઓ તેમજ દ્વિતીય ક્રમાંક મેળવનાર સાત વિદ્યાર્થીઓ અને તૃતીય ક્રમાંક મેળવનાર કુલ 10 વિદ્યાર્થીઓ નંબર પ્રાપ્ત કર્યો જેમાં શાળાના આચાર્ય અમીરખાન પઠાણ તેમજ શિક્ષક મિત્રોમાં આયસાબેન સંધિ પ્રિન્સકુમાર દૈયા અર્પિતા બેન રાઠોડ કવિતાબેન રાજપુરોહિત અમિતકુમાર ઠાકર ઇમરાન ભાઈ શેખ પ્રીતિબેન ચૌધરી તેમજ શાળાના સહાયક મિત્રો રાણાભાઇ ઢગોલ અશોકકુમાર કાળમાં વિદ્યાર્થીઓ ને આગળ લાવવામાં મહેનત અને ઉત્સાહ પૂરો પાડેલ હતો ગુજરાતીમાં પંક્તિ છે કે સફળતા તમને શોધતી નહીં આવે તમારે ઉભા થઈ એ પ્રાપ્ત કરવા મહેનત કરવી પડશે જે ખરી ઉતરી છે શાળાના આચાર્ય તેમજ સ્ટાફ મિત્રોએ પોતાની મહેનત અને ખંતપૂર્વક કામ કરીને કૌશલ્ય અને કેળવણી આપીને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હરિયાવાડાનું નામ રોશન કરેલ છે.
- August 11, 2025
0
143
Less than a minute
You can share this post!
editor

