ગાંધીનગરમાં એક દર્દીને ઝીકા વાયરસ પોઝિટિવ આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. જો કે, દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવે તે પહેલા જ તેને રજા આપી દેવામાં આવી છે અને હાલ તે પોતાના પરિવાર સાથે સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે.
- November 7, 2024
0
4,753
Less than a minute
You can share this post!
administrator

