પંચમુખી હનુમાનજી મંદિરના રોડ ઉપર મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. અને ઐતિહાસિક હનુમાનજી મંદિર પણ આવેલું છે. તે રોડ ઘણા સમયથી મંજૂર થયેલ હોવા છતાં રોડ ના બનતા વાહન ચાલકોને રહીશો હાલાકી ભોગવી રહ્યા છે.