ગતરોજ બ.કાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવે એ વાવ તાલુકાના વાવ બુકણા નાલોડર ગોલગામ માડકા જેવા ગામોની મુલાકાત કરી વિકાસના કામોની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ વાવ તાલુકા પંચાયત કચેરી ખાતે આવી મામલતદાર શાખા આરોગ્ય શાખા આઇ.સી.ડી.એસ શાખા બ્લોક હેલ્થ કચેરી જેવી વીવિધિ કચેરી ના અધિકારી તેમજ કર્મચારી મિત્રો જોડે બેઠક કરી રિવ્યુ લેવામાં આવ્યા હતા તેમજ સ્થાનિક અરજદારો ના પ્રશ્નો પણ સાંભળ્યા હતા.

- January 29, 2025
0
78
Less than a minute
You can share this post!
editor