ડીસા આખોલ ચાર રસ્તા પર આવેલ ધાનેરા રોડ પર એક શોપિંગ સેન્ટરમાં છેલ્લા કેટલાય સમયથી ચોકીદારી કરતા આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવતા ચકચાર મચી જવા પામી હતી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ડીસા રૂરલ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરાતા મરણજનારનું નામ દાનાભાઈ વરસંગભાઈ લુહાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે લાશને નીચે ઉતારી ડીસા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી પોલીસે ગુન્હો નોંધી વધું તપાસ હાથ ધરવામાં આવી હતી.
- January 6, 2025
0
82
Less than a minute
You can share this post!
editor