ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે . ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ માહિતી આપી છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પાકિસ્તાનના ડીજીએમઓએ 12 વાગ્યે ફોન કર્યો હતો. આ પછી, બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ થઈ. આજે સાંજે યુદ્ધવિરામ અમલમાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ યુદ્ધવિરામ ભારતની શરતો પર થયો છે. ૧૨ મેના રોજ, ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ ફરીથી બોલશે. સંરક્ષણ મંત્રાલય સાંજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા સંપૂર્ણ માહિતી શેર કરશે.
- May 10, 2025
0
388
Less than a minute
You can share this post!
editor

