Uncategorized

રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો રાજ્ય વ્યાપી પ્રારંભ સરદાર કૃષિનગર દાંતીવાડાથી કરાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો રાજ્ય વ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિ નગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકાર…

છત્તીસગઢ સરકાર માર્ચ 2026 સુધીમાં નક્સલવાદને ખતમ કરવા માટે અસરકારક ભાર મૂક્યો

છત્તીસગઢ સરકાર માર્ચ 2026 સુધીમાં નક્સલવાદને ખતમ કરવા માટે અસરકારક વ્યૂહરચના તૈયાર કરી રહી છે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે…

અલ્લુ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદમાં કેસ નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને દર્શકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.…

વિનેશ ફોગાટે ખેડૂતોની દિલ્લી માર્ચ ને સમર્થન માત્ર પ્રદર્શન નથી પરંતુ અન્યાય સામેનું આંદોલન

કોંગ્રેસના ધારાસભ્ય વિનેશ ફોગાટ પણ ખેડૂતોના આંદોલનના સમર્થનમાં જોરદાર રીતે સામે આવ્યા છે. હરિયાણાના જીંદ જિલ્લાની જુલાના સીટના ધારાસભ્ય વિનેશ…

અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો મતદાર યાદીમાંથી નામ હટાવી રહી છે.

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે આરોપ લગાવ્યો…

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના મોટાભાગના વિસ્તારોમાં પારો શૂન્ય ડિગ્રીથી નીચે સિઝનની સૌથી ઠંડી રાત શ્રીનગરમાં

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના મોટાભાગના વિસ્તારોમાં પારો શૂન્ય ડિગ્રીથી નીચે પહોંચી રહ્યો છે. આ સિઝનની સૌથી ઠંડી રાત શ્રીનગરમાં નોંધાઈ હતી.…

ઊંઝા એપીએમસીની ચુંટણીમાં ૧૦૦ ફોર્મમાંથી ૮૭ ફોર્મ માન્ય જ્યારે ૧૩ ફોર્મ રદ્દ થયા

ખેડૂત વિભાગમાં ૭ અને વેપારી વિભાગમાં ૬ ફોર્મ રદ્દ થયા: એશિયા ખંડની સહુથી મોટી એવી ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઇ ફોર્મ…

ડીસા – રાજપુર વિસ્તારમાં બનાસ નદીના પટમાંથી રેતી માફિયા ખૂલ્લેઆમ ખનીજ સંપત્તિનું ખનન

સરકારી તિજોરીને ચુનો છતાં તંત્રનું મૌન: ડીસા -રાજપુર વિસ્તારમાં બનાસ નદીના પટમાંથી રેતી માફિયા ખૂલ્લેઆમ ખનીજ સંપત્તિનું ખનન કરી વિવિધ…

રાજ્યસભામાં અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી ચલણી નોટોના બંડલ મળ્યા

રાજ્યસભામાં સુરક્ષા તપાસ દરમિયાન કોંગ્રેસના સાંસદની સીટ પરથી ચલણી નોટોના બંડલ મળવાની ઘટનાને લઈને હોબાળો થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર…

વિવિધ માંગણીઓ માટે વિરોધ કરી રહેલા ખેડૂતોને શંભુ બોર્ડર પર દિલ્હી તરફ જતા અટકાવવામાં આવ્યા

વિવિધ માંગણીઓ માટે વિરોધ કરી રહેલા ખેડૂતોને શંભુ બોર્ડર પર દિલ્હી તરફ જતા અટકાવવામાં આવ્યા છે. દરમિયાન, ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં…