Uncategorized

બનાસકાંઠા જિલ્લામાં 21 નવેમ્બર સુધી 34167 હેક્ટર વિસ્તારમાં વાવેતર સંપન્ન થયું

બટાકાના બિયારણના ઊંચા ભાવ અને વાતાવરણની વિષમ પરિસ્થિતિ ને પગલે બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝન માં બહોળા પ્રમાણમાં વાવેતર થતું હોય…

છેલ્લે યોજાયેલ ઓલિમ્પિકમાં એક ખેલાડીના બે પ્રશ્નોએ નવું કર્યું

સમગ્ર ગુજરાતની નજર જ્યાં ઠરી હતી એ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું. વર્ષ: 2024 પૂરું થતાં થતાં આ…

ડીસામાં રખડતાં પશુઓનો રોડ ઉપર અડિંગો : માર્ગ અકસ્માતનો ભય

પાલિકા તંત્રની રખડતા પશુઓને પકડવામાં ઉદાસીનતા ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં પશુઓની સમસ્યાને લઇને શહેરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે…

કેરળની વાયનાડ લોકસભા સીટ પર પ્રિયંકા ગાંધીએ પેટાચૂંટણીમાં 4 લાખ 10 હજાર 931 મતોથી જીત મેળવી

કેરળની વાયનાડ લોકસભા સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમના ભાઈ રાહુલ ગાંધીનો રેકોર્ડ તોડ્યો હતો. તેમણે આ…

મન કી બાતમાં પીએમ મોદીએ યુવાનોને ખાસ અપીલ કરી

પીએમ મોદીનો મન કી બાત કાર્યક્રમ 11 વિદેશી ભાષાઓ ઉપરાંત 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો.…

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ફરી ગંભીર કેટેગરીમાં હવા ગુણવત્તા 400ને પાર

રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ લોકોના જીવ લેવા તત્પર છે. સવારે લોકો જાગ્યા ત્યારે તેમને આકાશમાં ધુમ્મસનું ગાઢ પડ જોવા મળ્યું.…

મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા; વિકાસ અને સુશાસનની જીત

પીએમ મોદીએ મહારાષ્ટ્રની જીતને વિકાસ અને સુશાસનની જીત ગણાવી છે. સોશિયલ મીડિયા X પર લખ્યું – એક થઈને આપણે વધુ…

મર્ડરના ગુન્હાના છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા આરોપીને કર્ણાટક ખાતેથી પાટણ એલસીબી દબોચ્યો

મર્ડરના ગુન્હાના છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા અને રૂ.૧૦,૦૦૦ નુ જેના પર ઇનામ છે તેવા આરોપીને પાટણ એલસીબી ટીમે કર્ણાટક…

ઉત્તરપ્રદેશ પેટાચૂંટણીમાં હાર બાદ અખિલેશ યાદવે ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા

અખિલેશ યાદવે ચૂંટણી પરિણામો જાહેર થયા પહેલા કહ્યું હતું કે જો યોગ્ય મતગણતરી કરવામાં આવે તો સમાજવાદી પાર્ટી મોટાભાગની બેઠકો…

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં જૂથવાદી હિંસાએ જોર પકડ્યું હિંસામાં 18 લોકોના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં જૂથવાદી હિંસાએ જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા 18 લોકોના જીવ…