Patan

પાટણની એમ.એન. લૉ કોલેજને ગ્રાન્ટ-ઇન-એઇડ કાનૂની શિક્ષણની લાંબી વાટાઘાટોના અંતે BCI મંજૂરી મળી

BCI ની મંજૂરી મળતા શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ પાટણની એમ.એન. લૉ કોલેજને ગ્રાન્ટ-ઇન-એઇડ કાનૂની શિક્ષણની લાંબી…

પાટણમાં દેવીપૂજક સમાજના વિદ્યાર્થીઓ માટે અદ્યતન લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું

લાયબ્રેરીમાં 110 થી વધુ વિદ્યાર્થીઓ એકી સાથે અભ્યાસ કરી શકે તેવી ક્ષમતા પાટણમાં દેવીપૂજક સમાજના વિદ્યાર્થીઓ માટે એક નવી અદ્યતન…

પાટણના રીંગ રોડમા નેળીયાના રોડને પણ સામેલ કરી રૂ.1000 કરોડના પ્રોજેક્ટની નવી દરખાસ્ત માટે મુખ્યમંત્રીની સુચના

પાટણ શહેરમાં 31 કિલોમીટર લાંબા રીંગ રોડના નિર્માણ માટે નવેસરથી દરખાસ્ત તૈયાર કરવામાં આવશે. પાટણના રીંગ રોડમા નેળીયાના રોડને પણ…

પાટણની કે કે ગર્લ્સ સ્કુલની 500 વિદ્યાર્થીનીઓએ હાથમાં મહેંદી મૂકી ગૌરીવ્રતની ઉજવણી કરી

કેસરબાઈ કીલાચંદ સરકારી કન્યા વિદ્યાલય પાટણ અવનવા પ્રયોગો થકી શિક્ષણ ક્ષેત્રે પાટણ શહેરમાં એક નામાંકિત સંસ્થા બની રહેલ છે. હાલમાં…

રાજ્યના પોલીસ વડાની સુચનાથી નશા કારક દવાઓના વેચાણ બાબતે મેડિકલ સ્ટોરોમાં તપાસ હાથ ધરાઈ

પાટણની 61 મેડિકલ સ્ટોરો મા તપાસ હાથ ધરવામાં આવી; ગુજરાત પોલીસે બુધવારે બપોરે 12 વાગ્યાથી રાજ્યભરમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને…

વિકસિત ભારત – સશક્ત ભારત માટે એક રાષ્ટ્ર એક ચૂંટણી અનિવાર્ય : કે. સી.પટેલ…!

પાટણ એપીએમસી હોલ ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું પાટણ વિધાનસભા દ્વારા બુધવારે પાટણ એપીએમસી હોલ…

પાટણ યુનિવર્સિટી સંલગ્ન બીએડ, એમએસસીની 7 કોલેજોમાં નિયમભંગની તપાસ કરાશે

યુનિવર્સિટી દ્વારા 4 સભ્યોની કમિટી રચી તપાસ સોપી પાટણની હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિવર્સિટીની સંલગ્ન બીએડ એમએસસી સહિતની 7 કોલેજોમાં નિયમભંગના આક્ષેપોને ધ્યાનમાં…

પાટણમાં 180 પોસ્ટ કમૅચારી સેન્ટ્રલ વર્કિંગ કમિટીના આદેશ મુજબ એક દિવસની હડતાળમાં જોડાયા

કમૅચારીઓની હડતાળ ના પગલે ટપાલ અને કુરિયરની સેવાઓ બંધ રહી; પાટણ જિલ્લામાં બુધવારે સેન્ટ્રલ વર્કિંગ કમિટીના આદેશ મુજબ 180 પોસ્ટ…

ચાણસ્મા સબ જેલમાંથી ફરાર મર્ડરના ગુન્હાનાનો આરોપી ૧૨ વર્ષ બાદ પાટણ પેરોલ ફર્લો સ્કવોડના હાથે ઝડપાયો

પાટણ પોલીસની પેરોલ ફર્લો સ્કવોડે 12 વર્ષથી ફરાર એક કેદીને અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી રમેશજી ઉર્ફે ભાણજી…

પાટણ પાલિકાના સત્તાધીશોને કુંભકર્ણની નિંદ્રામાંથી ઢંઢોળવા કોગ્રેસની ખાડાઓમાં ખાટલા બેઠક

પાટણ શહેરમાં બે ઇંચ જેટલો જ વરસાદ થયો છે છતાં શહેરની અંદર ઠેર ઠેર ખાડાઓ અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે.…