Patan

પાટણ એલસીબી ટીમે એકના ડબલની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરવા નિકળેલા બે શખ્સો ને દબોચ્યા

ઝડપાયેલા છેતરપિંડી કારોએ આ ગુનામાં વધુ ત્રણ શખ્સો ના નામ જાહેર કરતા તેઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કયૉ સિધ્ધપુરના…

પતિના ત્રાસથી ત્રસ્ત બની આત્મ હત્યા કરવા આવેલી મહિલાને હારીજ પીઆઈ એ બચાવી

હારીજ પીઆઇ ની માનવતા વાદી કામગીરીને લોકોએ સરાહનીય લેખાવી; પાટણ-હારીજ માર્ગ પર કુરેજા ની નર્મદા વિભાગની મુખ્ય કેનાલમાં જીવનથી નાસી…

પાટણ; અંડર ગ્રાઉન્ડ વાયરીંગની કામગીરી દરમિયાન ડ્રીલીંગ મશીન ની ધ્રુજારી થી મકાનો અને દુકાનોમાં તિરાડો પડી

નુકસાન ગ્રસ્ત મિલકત ધારકોએ તંત્ર દ્વારા સર્વે હાથ ધરી નુકસાની નું વળતર ચૂકવવા માંગ કરી પાટણ શહેરમાં હાલમાં અંડર ગ્રાઉન્ડ…

ચાણસ્માના વડાવલી ગામની સીમ માંથી તીન પત્તીનો જુગાર રમતા છ શકુનિયો ઝડપાયા

ચાણસ્મા પોલીસે જુગાર સાહિત્ય અને રોકડ રકમ મળી રૂ. ૧૦,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો ચાણસ્માના વડાવલી ગામની સીમ માંથી તીન…

પાટણ નગરપાલિકાના વોડૅ નં. પાંચના કોમર્શિયલ વિસ્તારમાં દૂષિત પાણી આવતું હોવાની બુમરાણ

દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાલિકા તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોને…

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ

પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા સાથે અંદાજિત 2400 જેટલો સ્ટાફ તૈનાત કરાયો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક…

હારીજ નગરપાલિકાના કોંગ્રેસના વિજેતા આઠ ઉમેદવારો પૈકી ચાર ઉમેદવારોએ કેસરીયો ધારણ કર્યો

કોંગ્રેસના ધારાસભ્ય દિનેશજી ઠાકોરના ગઢમાં ભાજપ એ મસ મોટું ગાબડું પાડતા સન્નાટો છવાયો તાજેતરમાં યોજાયેલી પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાની હારીજ,…

પાટણ માર્કેટ યાર્ડમાં છેલ્લા દસ દિવસમાં રાયડાની 50 હજારથી વધુ બોરીની આવક

એક ક્વીન્ટલ રાયડા નો નીચો ભાવ રૂ.4810 અને ઉંચો ભાવ રૂ.5975 સાથે સરેરાશ ભાવ રૂ 5,438 રહ્યો પાટણ ખેતીવાડી ઉત્પન્ન…

પાટણ કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

અરજદારો એ જમીન માપણી સર્વે, મફત રાહત ગાળા માટેના પ્લોટ,વારસાઈ હક્ક,પાણીની ટાંકી અને રોડ-રસ્તાના પ્રશ્નો રજૂ કયૉ. પાટણ કલેકટર કચેરી…

પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ

પાટણ શહેરના વોર્ડ નંબર ૭ માં પાણીની પાઇપલાઇન માં ભંગાણ સજૉતા લોકોને હાલાકી પાટણ ભાજપ શાસિત નગરપાલિકા પાટણ શહેરીજનોને પ્રાથમિક…