કેન્દ્રીય મંત્રીમંડળે બારાબંકી અને બહરાઇચને જોડતા ₹6,969 કરોડના ચાર-લેન યુપી હાઇવેને મંજૂરી આપી
(જી.એન.એસ) તા. ૧૮ નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે ઉત્તર પ્રદેશમાં બારાબંકીથી બહરાઇચને જોડતા ૧૦૨ કિમી લાંબા…

