Mahesana

ઊંઝા જી.મ.કન્યા વિધાલયની ૮૨ વિદ્યાર્થિનીઓએ તાલુકા કક્ષાએ ૧૯ મેડલ જીત્યા

ઊંઝા જી.મ.કન્યા વિદ્યાલય પ્રાથમિક અને ડે સ્કુલની ૮૨ વિદ્યાર્થિનીઓએ ખેલમહાકુંભ 3.0 ની તાલુકા કક્ષાની વિવિધ રમતોમાં ૧૯ મેડલ પ્રાપ્ત કરી…

ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે ખેડૂતો દ્વારા મરચાંનું વાવેતર

આશરે 100 થી 150 વીઘા જમીનમાં મરચાની ખેતી : ઊંઝા તાલુકાના જગન્નાથ પુરા ગામના ખેડૂતો છેલ્લાં 25 વર્ષથી મરચાની ખેતી…

અંડર ગ્રાઉન્ડ વીજકેબલની કામગીરીમાં ખુબજ હલકી ગુણવત્તાવાળી હોવાની રજૂઆત

ઊંઝા નગરપાલિકાના કોર્પોરેટર અલ્કેશ પટેલ દ્વારા નાયબ ઇજનેરને લેખિત રજૂઆત: ઊંઝા શહેરમાં અંડર ગ્રાઉન્ડ વીજકેબલની કામગીરી થઈ રહી છે. આ…

ઊંઝા નજીક બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટનાનું ગૂંચવાયેલું કોકડું ગણતરીના દિવસોમાં ઉકેલાયું

ગત થોડા દિવસો અગાઉ મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક સ્વેટર ભરીને જતી ઇકો કરા ચાલકની આર્થિક તંગીના લીધે લૂંટ કરીને હત્યા…

ઊંઝા ગંજબજારમાં નવા જીરાનો મુહર્તનો મણે ભાવ રૂ 22, 222નો પડ્યો

હરાજીમાં ઊંચો ભાવ પડ્યો : ઊંઝા ગંજબજારમાં નવા જીરાની આજથી શરુઆત થઈ છે. ગોંડલ પંથકમાંથી આવેલ નવા જીરાની આજે હરાજી…

મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરીનું સ્થળ ન બદલવા તેમજ દબાણ હટાવવા માટે આવેદન

મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીને નાગલપુર શબરી વિદ્યાલય નજીક સર્વે નંબર 595 કે જે રેવન્યુ રેક્ડે ગૌચર છે ત્યાં સ્થાનંતરીત કરવાની…

ઊંઝા પોલીસ સ્ટેશનમાં ૧૩ ફોન મુળ માલિકોને પરત કરાયા

રૂપિયા ૨,૩૩,૮૯૫ નો મુદામાલ અર્પણ : ઊંઝા પોલીસ સ્ટેશનમાં નાગરિકોના ગુમ ગેરવલ્લે થયેલ મોબાઇલ ફોન મૂળ માલિકોને બોલાવી આજે તેરા…

ઊંઝા તિરુપતિ માર્કેટની પેઢીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી

પાલિકાની ફાયરબ્રિગેડની ટીમે આગને કાબૂમાં લીધી : ઊંઝા શહેરમાં આવેલ તિરૂપતિ માર્કેટની પેઢી નંબર 14 ના ઉપરના ભાગે સવારના સમયે…

મહેસાણા જિલ્લાને 3000 મેટ્રિક ટન ખાતર ફાળવાયું

સાંસદ હરિભાઈ પટેલની રજુઆત ને પગલે વિવિધ ફર્ટિલાઈઝર કંપની 24 કલાક કરી રહી છે વિતરણ વ્યવસ્થા મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે…

મહેસાણામાં બુટલેગર દ્વારા યુવક પર થયેલા હુમલા બાદ તાત્કાલિક અસરથી શહેર પીઆઈની બદલી

મહેસાણા શહેરમાં બુટલેગર દ્વારા થયેલા પાટીદાર યુવક પર ના હુમલાની ટોક ઓફ ધી ટાઉન બનેલી ચકચારી ઘટના બાબતે જિલ્લા પોલીસ…