International

સીરિયામાં સ્થિતિ ખરાબ, ભારતીય નાગરિકોને સલાહ આગામી આદેશો સુધી સીરિયાની મુસાફરી ટાળે

સીરિયામાં દિવસેને દિવસે બગડતી પરિસ્થિતિ વચ્ચે વિદેશ મંત્રાલયે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને આગામી આદેશ સુધી…