મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે પોલીસ ચંદ્રક અલંકરણનો ગૌરવશાળી સમારોહ
ગુજરાત પોલીસની ફરજ નિષ્ઠા અને કર્તવ્ય ભાવનાથી શાંતિ-સુરક્ષા અને સલામતીમાં અગ્રેસરતા સાથે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બની શક્યું છે:…

