ગુજરાત ૩૧,૪૮૨થી વધુ મેગાવોટ રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા સાથે દેશમાં દ્વિતીય ક્રમે: ક્લાઇમેટ ચેન્જ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલ
(જી.એન.એસ) તા. 4 ગાંધીનગર, વિધાનસભામાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ક્લાઇમેટ ચેન્જ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું…

