જામનગર જિલ્લાની પાંચ અલગ અલગ ઔદ્યોગિક વસાહતોમાં કુલ ૪૨૮૪ પ્લોટ તથા શેડની ફાળવણી કરવામાં આવી છે: ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત
(જી.એન.એસ) તા. 6 ગાંધીનગર/જામનગર, વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં જામનગર જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોની વિગતો આપતાં મંત્રીશ્રી બલવંતસિંહ…

