બુડિયા-ગભેણી અંડરપાસનું કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
(જી.એન.એસ) તા. 18 સુરત, કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે 40 કરોડના ખર્ચે નવો તૈયાર કરવામાં આવેલ બુડિયા-ગભેણી અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બુડિયા ચોકડી નજીક…

